અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાગ હસ્તકની વ્યકિતલક્ષી યોજનાઓ તેમજ આદર્શ નિવાસી શાળા, ગ્રાન્ટ ઈન એઈડ છાત્રાલયો તેમજ ગ્રાન્ટ ઈન એઈડ આશ્રમ શાળાઓ, ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમની યોજનાઓ, ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમની યોજનાઓ, ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમની યોજનાઓમાં અનુસૂચિત જાતિના Benchmark disabilities ધરાવતા દિવ્યાંગ લાભાર્થીઓ માટે ૫% અનામતની જોગવાઈ કરવા બાબત.
ઠરાવ ક્રમાાંક: SJED/ASO/e-file/17/2024/1158/G Section