૩૩ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીઓની કચેરીઓ પૈકી ૭ જીલ્લાઓ(પાટણ,નવસારી,ભુજ-કચ્છ,આણંદ,દાહોદ,બોટાદ અને જામનગર)ના જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીઓની કચેરીઓ રીનોવેશન કરવા માટે રૂ.૧૦૦.૦૦ લાખનો ખર્ચ કરવાની વહીવટી મંજુરી આપવા બાબત.
ઠરાવ ક્રમાંક:મકમ/૧૦૨૦૧૯/૨૮૪૮૩/નબા/છ 