માનસિક બીમારીમાંથી સારવાર લીધા બાદ સાજા થયેલા સ્ત્રી/પુરુષો માટે અમદાવાદ, ગાંધીનગર(ડભોડા મહિલાઓ માટે), રાજકોટ, ભુજ, સુરત, જામનગર(મહિલાઓ માટે) અને વડોદરા ખાતે ૫૦ની ટોચ મર્યાદાવાળા પુનઃસ્થાપન ગૃહ શરૂ કરવા માટે રૂ. ૩૫૦.૦૦ લાખનો ખર્ચ કરવાની વહીવટી મંજુરી આપવા બાબત.
ઠરાવ ક્રમાંક:મકમ/૧૦૨૦૧૯/૨૬૫૮૩૬/નબા/છ 