વૃધ્ધ સહાય યોજનાના અમલ માટે મામલતદાર કચેરીઓ ખાતે મેન પાવર સપોર્ટ પૂરો પાડવા નિયામક સમાજ સુરક્ષા ખાતાની કચેરીની ડેટા એન્ટ્રી ઓપરેટરની ૨૭૨ જગ્યાઓની સેવાઓ આઉટસોર્સથી મેળવવા માટે રૂ.૪૮૯.૬૦ લાખનો ખર્ચ કરવાની વહીવટી મંજુરી આપવા બાબત.
ઠરાવ ક્રમાંક:મકમ/૧૦૨૦૧૯/૨૬૫૮૮૭/નબા/છ 