ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમને સીધા ધિરાણ યોજના હેઠળ નિગમોના લાભાર્થીઓને વિવિધ ધંધા/ વ્યવસાય/ શૈક્ષણિક પ્રવ્રૂતિઓ માટે ધિરાણ આપવા માટેની યોજના મંજૂર કરવા ઉપરોકત વિગતો ધ્યાને લઈ વર્ષ ૨૦૨૩-૨૪ ની રુ.૨૦૦૦.૦૦ લાખની યોજનાઓને મંજૂરી આપવા બાબત
ઠરાવ ક્રમાંક :- SJED/NIR/e-file/17/2023/0050/J