• 12 Vishwas ke, Vikas Ke, Jan-kalyan ke
     
  • ગરીબી અને બેરોજગારીમાં નોંધપાત્ર ઘટાડો
Latest Update

પ્રસ્તાવના

.

ભારતના બંધારણના આમુખમાં સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય પ્રાપ્ત કરાવવા તથા વ્યકિતનું ગૌરવ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુનિશ્ચિત કરનારી બંધુત્ની ભાવના વધારવાનું વચન આપવામાં આવ્યું છે. આના ભાગરૂપે ગુજરાત સરકારે ગુજરાત લધુમતિ બોર્ડનું તારીખ : ૨૪-૦૯-૧૯૯૯ના રોજ રૂ. વીસ કરોડની અધિકૃત શેર મુડી સાથે કંપની કાયદા હેઠળ નિગમમાં રૂપાંતર કરી ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ લિમિટેડની રચના કરવામાં આવેલ છે.

વધુ વાંચો...

પદાધિકારીઓ

શ્રી ભુપેન્દ્ર પટેલ
શ્રી ભુપેન્દ્ર પટેલ
માનનીય મુખ્ય મંત્રીશ્રી
ડૉ. પ્રદ્યુમન ગનુભાઈ વાજા
ડૉ. પ્રદ્યુમન ગનુભાઈ વાજા
માનનીય મંત્રીશ્રી
ડૉ. મનિષા રાજીવભાઈ વકીલ
ડૉ. મનિષા રાજીવભાઈ વકીલ
માનનીય રાજ્યકક્ષા મંત્રીશ્રી
શ્રી હર્ષદકુમાર પટેલ IAS
શ્રી હર્ષદકુમાર પટેલ IAS
સેક્રેટરી