Top

પદાધિકારીઓ

શ્રીમતી આનંદીબેન પટેલ માનનીય મુખ્ય મંત્રીશ્રી
શ્રીમતી આનંદીબેન પટેલ
માનનીય મુખ્ય મંત્રીશ્રી
શ્રી રમણલાલ વોરા માનનીય મંત્રીશ્રી
શ્રી રમણલાલ વોરા
માનનીય મંત્રીશ્રી
શ્રી દિલીપભાઈ ઠાકોર માનનીય રાજ્ય કક્ષાના મંત્રીશ્રી
શ્રી દિલીપભાઈ ઠાકોર
માનનીય રાજ્ય કક્ષાના મંત્રીશ્રી
અધિક મુખ્ય સચિવ
શ્રી એમ. એસ. ડાગુર
અધિક મુખ્ય સચિવ
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ની વેબસાઈટ પર આપનું સ્વાગત છે.
 
દ્રષ્ટિકોણ:
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની કામગીરી પ્રાથમિક દ્રષ્ટિએ સમાજના પછાત વર્ગો કે જેમાં વંચિત સમુદાયો જેવાં કે, વૃદ્ધો, અનાથ બાળકો, શારીરિક અને માનસિક ક્ષતિ ધરાવતી વ્યક્તિઓ, અનુસૂચિત જાતિઓ, સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગો, વિચરતી અને વિમુક્ત જાતિઓ, લઘુમતિઓ વિગેરેનો સમાવેશ થાય છે તેઓને શૈક્ષણિક અને આર્થિક ઉત્કર્ષની યોજનાઓ, આવાસ યોજનાઓ, અનુસૂચિત જાતિ પેટા યોજના અને અનામત નીતિના સંકલનની કામગીરી વિગેરેના માધ્યમથી સામાજિક ન્યાય, સામાજિક આર્થિક કલ્યાણ અને સમાજ સુરક્ષાને લગતાં પગલાં દ્વારા સશક્તિકરણ કરવાની બાબત કેન્દ્ર સ્થાને છે.
 
ઉદ્દેશ-હેતુ:
વૃદ્ધો, અનાથ બાળકો, શારીરિક અને માનસિક ક્ષતિ ધરાવતી વ્યક્તિઓ જેવા વંચિત સમુહોને શૈક્ષણિક, આર્થિક પ્રવૃત્તિઓ, સામાજિક સુરક્ષા અને સમાન તકો દ્વારા સામાજિક ન્યાય.
અનુસૂચિત જાતિઓ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો, વિચરતી અને વિમુક્ત જાતિઓ, લઘુમતિઓ અને આર્થિક પછાત વર્ગના સમુદાયોના સશક્તિકરણ માટે આર્થિક કલ્યાણના પગલાં.
 
સંપર્ક માળખું

ફોટો ગેલેરી

ફોટો ગેલેરી

વિડીયો ગેલેરી
વાયબ્રન્ટ ગુજરાત
ભારત સરકાર
 
ઈ-કલ્યાણ
 
નેશનલ ટ્રેકીંગ સિસ્ટમ ફોર મિસીંગ એન્ડ વલ્નેરેબલ ચીલ્ડ્રન