નવીનતમ સુધારો

પ્રસ્તાવના

.

ગુજરાત સરકારશ્રીના સામાજિક ન્‍યાય અને અધિકારીતા વિભાગના તા.૨૬/૬/૨૦૦૧ના ઠરાવ ક્રમાંક:અવક/૧૦૯૮/૨૨૦૧/જથી અનુસૂચિત જાતિઓમાં અતિપછાત જાતિના લોકો અન્‍ય જાતિઓની સરખામણીમાં ચોકકસ પ્રગતિ કરી શકે અને તેમનો આર્થિક ઉત્‍કર્ષ થઇ શકે તે માટે અતિપછાત જાતિ વિકાસ બોર્ડની રચના કરવામાં આવેલ. સરકારશ્રીના તા.૨૧/૯/૨૦૧૨ના ઠરાવથી બેચરસ્‍વામી અતિપછાત જાતિ વિકાસ બોર્ડનું ગુજરાત અનુ.જાતિ અતિપછાત વિકાસ નિગમમાં કાર્યરત કરેલ છે જેનું હવે ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ (અનુ.જાતિ) નવું નામ ભિધાન કરેલ છે...

વધુ વાંચો...

કલ્યાણ યોજનાઓનું અન્વેષણ કરો

પદાધિકારીઓ

શ્રીમતી સુનયના તોમર
શ્રીમતી સુનયના તોમર (IAS)
અધિક મુખ્ય સચિવશ્રી

ગુજરાત સરકાર
મુખ્ય ચૂંટણી અધિકારી
ડીજીટલ લોકર
ભારત સરકાર
ઈ-સમાજકલ્યાણ
Digital India