Top
યોજનાઓ
 
મહિલા સમૃધ્ધિ યોજના
 
ગૃહિણીઓ માટે નાના ઉધોગ/ધંધાની જરૂરીયાતો પુરી કરવા અને સ્વરોજગારી ઉભી કરવા માટે રૂપિયા ૫૦,૦૦૦/-ની લોન વાર્ષિક ૪ ટકા વ્યા‍જના દરે આપવામાં આવે છે. NSFDCનો ફાળો રૂ!.૪૫,૦૦૦/- અને નિગમનો ફાળો રૂ!.૫,૦૦૦/- એમ મળી કુલ રૂ!.૫૦,૦૦૦/-ની લોન .
માઇક્રોક્રેડીટ ફાયનાન્સ યોજના
 
નાના પાયાનો ધંધો-વ્યવસાય શરૂ કરવા માટે રૂ!.૫૦,૦૦૦/-ની લોન વાર્ષિક ૫ ટકા વ્યા‍જના દરે આપવામાં આવે છે. NSFDCનો ફાળો રૂ!.૪૫,૦૦૦/- અને નિગમનો ફાળો રૂ!.૫,૦૦૦/- એમ મળી કુલ રૂ!.૫૦,૦૦૦/-ની લોન.
પેસેન્જર ઓટોરીક્ષા યોજના
 
પેસેન્જર ઓટોરીક્ષા માટે લાયસન્સ૩/બેઝ ધરાવનાર લાભાર્થીઓને વાહન ધિરાણ કરવા માટે લોન આપવામાં આવે છે. આ માટે જે તે વખતની રિક્ષાની કિમતને ધ્યા ને લઇ નિયમોનુસાર ધિરાણ મંજુર કરવામાં આવે છે લોન ધિરાણ પર વાર્ષિક ૬ ટકા વ્યાાજનો દર છે. NSFDCનો ફાળો રૂ!.૧,૪૩,૦૦૦/-, નિગમનો ફાળો વધુમાં વધુ રૂ!.૨૩,૦૦૦/- અને લાભાર્થી ફાળો રૂ!.૪,૦૦૦/- એમ મળી કુલ રૂ!.૧,૭૦,૦૦૦/-ની મર્યાદામાં આપવામાં આવે છે.