Topપ્રવૃત્તિઓ
 
બોર્ડની ૨ચના થતાં બોર્ડની કચેરી કાર્ય૨ત ક૨વા નીચે પ્રમાણેની કાર્યવાહી હાથ ધરેલ છે.
  1. બ્‍લોક નં. ૪, ર્ડા.જીવરાજ મહેતા ભવન, પ્રથમ માળે, ર્ડા.આંબેડકર અંત્‍યોદય વિકાસ નિગમ (અનુ.જાતિ)ની કચેરી કાર્યરત છે.
  2. લોક રજુઆતો સંબંધિત ખાતાને જરૂરી કાર્યવાહી અર્થે મોકલવામાં આવે છે.
  3. અતિપછાત જાતિ માટે ૨૦૦૮-૦૯માં અનુસૂચિત જાતિ કલ્‍યાણ ખાતાની યોજનામાં થયેલ ખર્ચ કરતાં વધુ ૨૫ ટકા રકમ ખર્ચ વર્ષઃ૨૦૦૯-૧૦ માં કરવાનું નકકી થયેલ હતું. તે મુજબ પછીના વર્ષોમાં પણ અનુ.જાતિ કલ્‍યાણની યોજનાઓમાં થતી જોગવાઇઓના ૨૫ ટકા રકમ અતિપછાત જાતિઓ માટે ખર્ચ કરવા લક્ષ્‍યાંક નક્કી કરવામાં આવેલ છે.