મુખ્ય માહિતી વાંચોમુખ્ય માહિતી વાંચો
સ્ક્રીન રીડર એક્સેસસ્ક્રીન રીડર એક્સેસ
Select Blue Color Theme
Select Black Color Theme
No Style
A-AA+
English
|
ગુજરાતી
  • નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ
  • નિયામક, વિકસતી જાતિ કલ્યાણ
  • નિયામક, સમાજ સુરક્ષા
  • કમિશનર, દિવ્યાંગ વ્યક્તિઓ માટેના
  • ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ
  • ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ
  • ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ
  • ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ
  • ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ
  • ગુજરાત ગોપાલક વિકાસ નિગમ
  • ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ (અનુ.જાતિ)
  • ગુજરાત રાજ્ય બાળ અધિકાર સુરક્ષા કમિશન
  • ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થીક વિકાસ નિગમ
  • ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ સોસાયટી
  • ગુજરાત રાજ્ય બિનઅનામત વર્ગોનું આયોગ
  • ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ
Home
નિયામક, સમાજ સુરક્ષા
ગુજરાત સરકાર
ફોર્મપ્રશ્નોત્તરઅભિપ્રાય સાઇટમેપમાહિતી મેળવવાનો અધિકાર
  • મુખ્‍ય પૃષ્ઠ
  • અમારા વિશે
    • પ્રસ્તાવના
    • અન્ય કાયદાકીય પ્રવૃતિઓ
    • વહીવટી માળખું
    • સિધ્ધિઓ
    • બજેટ
    • મીડિયા
  • નીતિ
    • કાયદાઓ અને નિયમો
    • ઠરાવો
    • પરિપત્રો
    • આરટીઆઈ - ૨૦૦૫
    • સિનિયોરીટી લિસ્ટ
    • કાર્યવાહી નોંધ
    • ભરતી નિયમો
    • અધિસુચના
  • યોજનાઓ
    • બાળકલ્યાણ
    • દિવ્યાંગ કલ્યાણ
    • વૃધ્ધ કલ્યાણ
    • આર્થિક ઉત્કર્ષ
  • સંસ્થાઓ/કેન્દ્રો
    • બાળ કલ્યાણ સંસ્થાની વિગત
    • દિવ્યાંગ કલ્યાણ ક્ષેત્રે કાર્યરત
      • દિવ્યાંગ કલ્યાણ ક્ષેત્રે કાર્યરત
        સરકારી સંસ્થાઓ
      • દિવ્યાંગ કલ્યાણ ક્ષેત્રે કાર્યરત
        ગ્રાન્‍ટ ઇન એઇડ સંસ્થાઓ
      • માનસિક બિમારીમાંથી
        સારવાર લીધા બાદ સાજા
        થયેલ સ્ત્રી/પુરૂષોનું પુનઃસ્થાપન ગૃહ
      • દિવ્યાંગ અધિકાર અધિનિયમ-૨૦૧૬ મુજબ પ્રમાણપત્ર ધરાવતી સંસ્થાઓ.
    • વૃધ્ધાશ્રમો
    • ભિક્ષુક ગૃહ
  • સંપર્ક
  • હોમ
  • યોજનાઓ
  • વૃધ્ધ કલ્યાણ
  • નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના (રાજ્ય સરકારની યોજના)

નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના (રાજ્ય સરકારની યોજના)

  • પ્રિન્ટ
  • શેર કરો
  • વૃધ્ધ કલ્યાણ

  • ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના
  • નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના (રાજ્ય સરકારની યોજના)
  • રાષ્ટ્રીય કુટૂંબ સહાય યોજના (નેશનલ ફેમીલી બેનીફીટ સ્કીમ)
  • વૃધ્ધ સહાય મેળવતા સીનીયર સીટીઝનો માટે રૂ.૫૦૦૦-ની સહાય માટેની અંત્યેષ્ઠી સહાય યોજના

નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના (રાજ્ય સરકારની યોજના)

(એ) કોને લાભ મળી શકે?

આ યોજના હેઠળ ૬૦ વર્ષ કે તેથી વધુ ઉમરના આવક મર્યાદા ધરાવતા લાભાર્થીઓને સુધીની વયનાં લાભાર્થીને (અ) માં દર્શાવેલ પાત્રતા ધરાવતા અથવા ગરીબી રેખા નીચે સમાવેશ થતા (બ)માં દર્શાવેલ પાત્રતા ધરાવતા હોવા જોઈએ.

(અ) આવક મર્યાદા ધરાવતા અરજદારો માટે પાત્રતાનાં ધોરણો :

·આ યોજના હેઠળ ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરનાં વૃદ્ધ.

·દિવ્યાંગ વ્યક્તિનાં કિસ્સામાં ૭૫% થી વધારે દિવ્યાંગતા હોય તથા ૪૫ કે તેથી વધુ ઉંમરની વયમર્યાદા.

·૨૧ કે તેથી વધુ વર્ષનો પુત્ર કે પૌત્ર ના હોવો જોઈએ અને જો હયાત હોય અને તે માનસિક અસ્થિર અથવા દિવ્યાંગતા ધરાવતો હોય અને કમાવવાને અશક્તિમાન હોય અથવા કેન્સર,ટી.બી. જેવી ગંભીર માંદગીથી પીડાતા હોયતો અરજી કરી શકાય છે.

·અરજદાર કે જેઓ ઓછામાં ઓછા ૧૦ વર્ષથી ગુજરાતમાં કાયમી વસવાટ કરતા હોય.

·અરજદારની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર રૂ.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર રૂ. ૧,૫૦,૦૦૦/- થી વધુ ન હોવી જોઈએ.

અથવા

(બ) ગરીબી રેખા નીચે (B.P.L.) સમાવિષ્ટ થતાં અરજદારો માટે પાત્રતાના ધોરણો :

·આ યોજના હેઠળ ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા

·ગ્રામ્ય વિસ્તારના અરજદારો માટે ગરીબી રેખા હેઠળB.P.Lયાદીમાં ૦ થી ૨૦ નાં સ્કોરમાં સમાવેશ થયેલ હોવા જોઈએ.

·શહેરી વિસ્તારના અરજદારો માટે કેંન્દ્ર સરકારના અર્બન હાઉસિંગ&પોર્વટી એલીવેશન મંત્રાલયના ગરીબી નિવારણ કાર્યક્રમોના સંદર્ભમા તૈયાર કરવામાં આવતીB.P.Lયાદીમા સમાવિષ્ઠ હોવા જોઇએ.

(બી) અરજી આપવાનું સ્થળ

·સબંધિત જિલ્લા/તાલુકાના જન સેવા કેન્દ્ર, મામલતદાર કચેરી, ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતથી ઓનલાઈન અરજી કરી શકાય. https://www.digitalgujarat.gov.in/

(સી) અરજીપત્રક સાથે જોડવાના દસ્તાવેજો

(અ) આવક મર્યાદા ધરાવતા અરજદારો માટે જોડવાના દસ્તાવેજો

·ઉંમરનું પ્રમાણપત્ર / શાળા છોડ્યાનું પ્રમાણપત્ર / ડોક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ વય પ્રમાણપત્ર.

·આવકનો દાખલો.

·દિવ્યાંગતાના કિસ્સામાં દિવ્યાંગતાનું પ્રમાણપત્ર.

·૨૧ વર્ષ થી મોટી ઉમરનો પુત્ર ન હોવાનું પ્રમાણપત્ર.

·આધાર કાર્ડ

·બેન્ક/પોસ્ટ ઓફીસ એકાઉન્ટ

·રેશનકાર્ડ

(બ) ગરીબી રેખા નીચે (B.P.L.) સમાવિષ્ટ થતાં અરજદારો માટે જોડવાના દસ્તાવેજો

·ઉંમરનું પ્રમાણપત્ર / શાળા છોડ્યાનું પ્રમાણપત્ર / ડોક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ વય પ્રમાણપત્ર.

·ગ્રામ્ય વિસ્તારના અરજદારો માટે ગરીબી રેખા હેઠળB.P.Lયાદીમાં ૦ થી ૨૦ નાં સ્કોરમાં સમાવેશ થયા અંગેનું પ્રમાણપત્ર.

·શહેરી વિસ્તારના અરજદારો માટે કેંન્દ્ર સરકારના અર્બન હાઉસિંગ&પોર્વટી એલીવેશન મંત્રાલયના ગરીબી નિવારણ કાર્યક્રમોના સંદર્ભમા તૈયાર કરવામાં આવતીB.P.Lયાદીમા સમાવેશ થયા અંગેનું પ્રમાણપત્ર.

·આધાર કાર્ડ

·બેન્ક/પોસ્ટ ઓફીસ એકાઉન્ટ

·રેશનકાર્ડ

(ડી) યોજના હેઠળ મળવાપાત્ર લાભ

·૬૦ થી ૭૯ વર્ષ સુધીના લાભાર્થીને રૂ. ૧૦૦૦/- અને ૮૦ વર્ષ કે તેથી વધુ વયનાં લાભાર્થીને રૂ. ૧૨૫૦/- ની માસિક સહાય ચૂકવવામાં આવે છે.

(ઇ) સહાયની ચુકવણી

·ડી.બી.ટી દ્વારા લાભાર્થીનાં પોસ્ટ અથવા બેંક એકાઉન્ટમાં ચુકવવામાં આવે છે.

(એફ) અરજી પત્રક ક્યાંથી મળશે.

·જિલ્લા કલેકટર કચેરી.

·મામલતદાર કચેરીથી આ અરજી પત્રક વિનામૂલ્યે મેળવી શકાશે.

·ગ્રામ્ય કક્ષાએથી (V.C.E.) ગ્રામ પંચાયતથી અરજી ઓનલાઈન કરી શકાય છે.

·નીચે દર્શાવેલ લીન્ક પરથી ફોમ ડાઉનલોડ કરી શકાશે. https://digitalsevasetu.gujarat.gov.in/SchemPortal/ServiceGroup.aspx

·મંજુર/નામંજુર કરવાની સત્તા મામલતદારને સોંપવામાં આવેલ છે.

(જી) યોજનાનું અમલીકરણ

·સબંધીત મામલતદાર કચેરી.

(એચ) અરજી ના-મંજુર થતા અપીલ અરજી અંગે

·નામંજુર કરવામાં આવેલ અરજી અંગે ૬૦ દિવસની અંદર પ્રાંત અધિકારીશ્રીને અપીલ અરજી કરવાની જોગવાઈ છે.

(આઇ) સહાય ક્યારે બંધ થાય ?

·લાભાર્થીઓનું અવસાન થતા અરજદારના વારસદારોએ મામલતદાર કચેરીને જાણ કરી અરજદારની સહાય બંધ કરાવવાની રહેશે.

·નિયત આવક મર્યાદા કરતા આવક વધી જાય ત્યારે/ગરીબી રેખા નીચે સમાવિષ્ટ થતા પરિવારનો સ્કોર ૨૦ કરતા વધારે અપડેટ થાય ત્યારે લાભાર્થીએ મામલતદાર કચેરીને જાણ કરી સહાય બંધ કરાવવાની રહેશે.


ડિજિટલ ગુજરાત

NSAP

ગુજરાત સરકાર
મુખ્ય ચૂંટણી અધિકારી
ડીજીટલ લોકર
ભારત સરકાર
ઈ-સમાજકલ્યાણ
vibrantgujarat
Digital India
PM Cares
અમારા વિશે
પ્રસ્તાવના
અન્ય કાયદાકીય પ્રવૃતિઓ
વહીવટી માળખું
સિધ્ધિઓ
બજેટ
મીડિયા
યોજનાઓ
બાળકલ્યાણ
દિવ્યાંગ કલ્યાણ
વૃધ્ધ કલ્યાણ
આર્થિક ઉત્કર્ષ
નીતિ
કાયદાઓ અને નિયમો
ઠરાવો
પરિપત્રો
આરટીઆઈ - ૨૦૦૫
સિનિયોરીટી લિસ્ટ
કાર્યવાહી નોંધ
ભરતી નિયમો
અધિસુચના
આરસીપીએસ એકટ
સંસ્થાઓ/કેન્દ્રો
બાળ કલ્યાણ સંસ્થાની વિગત
દિવ્યાંગ કલ્યાણ ક્ષેત્રે કાર્યરત
વૃધ્ધાશ્રમો
ભિક્ષુક ગૃહ
સંપર્ક

નિયામકશ્રી, સમાજ સુરક્ષા ખાતાની કચેરી બ્લોક-નં-૧૬, ભોય તળિયે, ડૉ.જીવરાજ મહેતા ભવન, સેક્ટર-૧૦, ગાંધીનગર.-૩૮૨૦૧૦ ગુજરાત (ઇન્ડિયા).

ફોન

+૯૧ ૭૯ ૨૩૨૫૬૩૦૯

top
©2021 નિયામક, સમાજ સુરક્ષા, ગુજરાત સરકાર
ગોપનીયતા નીતિ Hyperlinking Policy([ciplresval:Hyperlinking Policy]) Copyright Policy([ciplresval:Copyright Policy]) Terms & Conditions ડિસ્ક્લેમર Web Information Manager સાઈટમેપLatest Updates

મુલાકાતીઓ

1635670

છેલ્લે થયેલ સુધારો

12 ડિસે 2025

Accessibility options by UX4G

 
Created by logo