વૃધ્ધ સહાય મેળવતા સીનીયર સીટીઝનો માટે રૂ.૫૦૦૦-ની સહાય માટેની અંત્યેષ્ઠી સહાય યોજના |
|
(એ) લાભ કોને મળવાપાત્ર થાય? |
- વૃધ્ધ સહાય મેળવતાં સિનિયર સિટિઝનનું અવસાન થતાં તેના વારસદારને સહાય મળશે.
|
(બી) અરજી આપવાનું સ્થળ |
- સબંધીત મામલતદાર કચેરીએ અરજી કરવાની રહેશે.
|
(સી) અરજીપત્રક સાથે જોડાવાનાં દસ્તાવેજો |
- વૃધ્ધ સહાય મંજુરીનો હુકમ/ઓનલાઈન નોંધાયેલ પેન્શન નંબર અથવા પેન્શન જમા થતું હોય તેવો
બેક એકાઉન્ટ નંબર
- અરજદારની બેંક પાસબુકની નકલ
- એક કરતા વધારે વારસદાર હોય તેવા કિસ્સામાં તમામ વારસદારનું સંમતિપત્રક
|
(ડી) યોજના હેઠળ મળવાપાત્ર લાભ |
- સિનિયર સિટિઝનના વારસદારોને રૂ.૫૦૦૦/- ની સહાય એક વખત મળવાપાત્ર થાય છે.
|
(ઇ) સહાયની ચુકવણી |
- બેંક એકાઉન્ટ મારફત ચુકવવામાં આવે છે.
|
(એફ) અરજી પત્રક ક્યાંથી મળશે. |
- સબંધીત મામલતદાર કચેરીથી આ અરજી પત્રક મેળવી શકાશે.
|
(જી) યોજનાનું અમલીકરણ |
|