કલમ - ૪૬ અનુસાર અનુસૂચિત જાતિના શૈક્ષણિક અને આર્થિક ઉત્કર્ષ માટે ખાસ કાળજી લેવાની અને એમના શોષણ સામે રક્ષણ.
- અનુચ્છેદ - ૧૬(૪) (ક) નોકરી અને બઢતીમાં અનામત.
- અનુચ્છેદ - ૧૭ અસ્પૃશ્યતા સામે રક્ષણ.
- અનુચ્છેદ - ૨૪૩ પંચાયત અને નગરપાલિકામાં અનામત.
- અનુચ્છેદ - ૩૩૦ લોકસભા અને વિધાનસભામાં અનામત.
- અનુચ્છેદ - ૩૪૧ જાતિઓની યાદીમાં સુધારો / વધારો.