- વાર્ષિક નાણાંકીય અને ભૌતિક લક્ષ્યાંકોની જિલ્લાઓને ફાળવણી કરવી
- નાયબનિયામકશ્રી તથા સમાજકલ્યાણ અધિકારીશ્રીના ખર્ચપત્રકોની એન્ટ્રી કરવી, જિલ્લાઅધિકારીશ્રી સાથે ફોલો-અપ તેમજખર્ચપત્રક સંબંધીત માહિતી આપવી
- ૨૦ મુદ્દા કાર્યક્રમ સંબંધીતક ામગીરી
- ખર્ચ સમીક્ષા અને યોજનાકીય બેઠકનું આયોજન કરવું
- વાર્ષિક વહિવટી અહેવાલ બનાવવો અને આંકડાકીય પુસ્તીકા અપડેટ કરવી.
- સાગરખેડુ અને શહેરી ગરીબી સંબંધીત કામગીરી
- ગરીબ કલ્યાણ મેળા સંબંધીત કામગીરી
- સી.એમ. ડેશબોર્ડમાં ફક્ત યોજનાકીય માહિતી આપવા સબબ કામગીરી.
|