ભારતરત્ન ડૉ. ભીમરાવ આંબેડકર
ભારતરત્ન
ડૉ. ભીમરાવ આંબેડકર
પ્રસ્તાવના

બંધારણના અનુચ્છેદ - ૪૬માં દર્શાવ્યા મુજબ રાષ્ટ્રના/સમાજના નબળા વર્ગોના અને ખાસ કરીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિઓ ના શૈક્ષણિક હેતુની અભિવૃદ્ધિ રાજ્ય વિશેષ કાળજીથી કરશે. તદ્દનુસાર ગુજરાત રાજ્ય માં અનુસૂચિત જાતિઓના સર્વાંગી વિકાસની અનેકવિધ યોજનાઓ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતું કરી રહ્યું છે.

વધુ વાંચો...
Latest Update
પદાધિકારીઓ
શ્રી ભુપેન્દ્ર પટેલ
શ્રી ભુપેન્દ્ર પટેલ
માનનીય મુખ્ય મંત્રીશ્રી
શ્રીમતી.ભાનુબેન બાબરીયા
શ્રીમતી.ભાનુબેન બાબરીયા
માનનીય કેબિનેટ મંત્રી,ગુજરાત સરકાર
શ્રીમતી સુનયના તોમર (IAS)
શ્રી ભીખુસિંહ પરમાર
માનનીય રાજ્ય મંત્રી,ગુજરાત સરકાર
શ્રીમતી સુનયના તોમર (IAS)
શ્રીમતી સુનયના તોમર, (IAS)
અધિક મુખ્ય સચિવશ્રી
શ્રી રચિત રાજ (આઇ.એ.એસ)
શ્રી રચિત રાજ (આઇ.એ.એસ)
નિયામક
 
Explore Welfare Schemes
 
 
મહત્વની માહિતી
  • India Code Portal NEW
  • રાજ્યકક્ષા તથા જિલ્લા કક્ષાની ખાતાની તમામ કચેરીનો સમય સવારે ૧૦:૩૦ કલાક થી સાંજે ૧૮:૧૦ કલાક સુધીનો છે.( જાહેર રજાઓ સિવાય)
  • રજૂઆતનો પ્રત્યુત્તર સમયસર ન મળે તો જિલ્લા કક્ષાએ શહેરી વિસ્તાર માટે જિલ્લા નાયબ નિયામકશ્રી (વર્ગ -૧) અને ગ્રામ્ય વિસ્તાર માટે સમાજ કલ્યાણ અધિકારી (પંચાયત)નો સંપર્ક કરવો.
  • ખાતાને લગતી યોજનાઓમાં અરજી ઓનલાઈન કરવાની થાય છે, જે મુજબના અરજીપત્રકો (PDF) સ્વરૂપે પોર્ટલ પર તથા વેબસાઇટ પરથી મેળવી શકાશે. જેથી ઓનલાઈન અરજી કરવા / અરજીપત્રકો (PDF) મેળવા માટે સરળતા રહે જેની લીંક નીચે મુજબ છે
    https://esamajkalyan.gujarat.gov.in/Index.aspx
    અને https://www.digitalgujarat.gov.in
  • ધાર્મિક અને ભાષાકીય લઘુમતી સમુદાયોની યાદી
સફળતા
વધુ જોવો
સફળતા

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતર્ગ જાતિઓ માટે નોકરી તથા ઉચ્‍ચ શૈક્ષણિક સંસ્‍થાઓમાં ૨૭ ટકા અનામત બેઠકોની જોગવાઇ થયેલ છે..


સફળતા

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતર્ગ જાતિઓ માટે નોકરી તથા ઉચ્‍ચ શૈક્ષણિક સંસ્‍થાઓમાં ૨૭ ટકા અનામત બેઠકોની જોગવાઇ થયેલ છે..

ગુજરાત સરકાર
મુખ્ય ચૂંટણી અધિકારી
ડીજીટલ લોકર
ભારત સરકાર
ઈ-સમાજકલ્યાણ
Digital India