Top
ભારત સરકારે નોકરીના હેતુ માટે જાહેર કરેલ ગુજરાતની “સામાન્ય યાદી” (Common List)
 
કેન્દ્રીય સૂચિ ક્રમાંક સા.શૈ.૫. વ.ની સામાન્ય યાદીમાં સમાવેશ થયેલ જ્ઞાતિનું નામ
(પેટાજ્ઞાતિ-૫ર્યાય સહિત)
રાજયની યાદીમાં ક્રમ
આગ્રી
આહિર, આયર -બોરીચા
બાફણ (મુ.)
બારોટ, વહીવંચા,
ચારણ ગઢવી,
ગઢવી (જયાં તેઓ અનુ. જનજાતિ ના હોય)
બાવરી અથવા બાઓરી
બાવા
અતીત બાવા
ગૌસ્વામી
વૈરાગી બાવા
ગોસાઈ
રામાનંદી
પુરી
ભારતી
કા૫ડી નાથબાવા
ભરથરી
માર્ગી
ગંગાજલીઆ
દશનામી બાવા
ગીરી
દશનામ ગૌસ્વામી
ભાલીઆ
ભામટા, ૫રદેશી ભામટા
ભરવાડ (જયાં તેઓ આદીવાસી ન હોય)
મોટાભાઈ ભરવાડ
નાનાભાઈ ભરવાડ
ગડરીયા
ધનગર
૧૦
૧૨૯
--
૧૦ ભોઈ
ભોઈ રાજ
ઢીમર
ઝીંગા ભોઈ
કેવટ ભોઈ
મછિન્દ્ ભોઈ
પાલેવાર ભોઈ
કિરાત ભોઈ
૫રદેશી ભોઈ
શ્રીમાળી ભોઈ
૧૨
૧૨
૧૨
૧૧ ચારણ ગઢવી, ચારણ (જ્યાં તેઓ અનુસુચિત જન જાતિ ન હોય) ૧૩
૧૨ છારા
આડોડીઆ
સાંસી
૧૪
૧૪
૧૪
૧૩ ચુનારા ૧૫
૧૪ ચુંવાળીયા કોળી  ૧૬
૧૫ ડબગર ૧૭
૧૬ દિવેચા કોળી ૧૮
૧૭ ડફેર(હિન્દુ અને મુસ્લિમ) ૧૯
૧૮ ધોબી ૨૦
૧૯ ફકીર (મુ) ૨૧
૨૦ ગધઈ(મુ) ૨૨
૨૧ ગાડલીઆ અથવા ગાડી લુહારીઆ ૨૩
૨૨ ગળીઆરા (મુ) ૨૪
૨૩ ઘાંચી (મુ)
તેલી, મોઢ ઘાંચી, તેલી સાહુ, તેલી રાઠોડ, તેલી રાઠોર
ર૫ (ઘાંચી મુ.)
ર૫(અ) તેલી
મોઢઘાંચી
૨૪ ઘેડીયા કોળી ૨૬
૨૫ ગોલારાણા ૨૭
૨૬ હિંગોરા (મુ) ૨૮
૨૭ જુલાયા
ગરાના
તરીયા, તરી અને અન્સારી (બધા મુસ્લિમ)
૨૯
૨૯
૨૯
૨૮ જત (મુસ્લીમ), જાટ ૩૦
૨૯ કૈકાડી ૩૧
૩૦ કાંબડીઆ ભગત ૩૨
૩૧ કાંગસીઆ ૩૩
૩૨ ખાટકી અથવા કસાઈ
ચામડીઆ ખાટકી
હાલારી ખાટકી (બધા મુસ્લિમ)
૩૪
૩૩ ખટીક ૩૫
૩૪ ખાંટ ૩૬
૩૫ ખારવા-ભાડેલા ૩૭
૩૬ ખ્રિસ્તી
ગુજરાતી ક્રિશ્‍ચ્‍યન (અનુ.જાતિમાંથી ધર્મ ૫રિવર્તન કરનાર)
૩૮
--
૩૭ કોળી
ઈડરીયા કોળી
ખારવા-કોળી
રાઠવા કોળી
બારીઆ કોળી
ઢેબરીઆ કોળી
૩૯
૩૯
૩૯
૩૯
૩૯
૩૯
૩૮ લબાના
મહેરાવત
ગોટી
હડકશી
ઝોડ
ઢીંગા
પેલ્યા
શાતબે
બામણ
૪૦
૪૦
૪૦
૪૦
૪૦
૪૦
૪૦
૪૦
૪૦
૩૯ લોધા ૪૧
૪૦ મીર
ઢાંઢી
લંધા
મિરાસી
(બધા મુસ્લિમ)
૪૨
૪૨
૪૨
૪૨
૪૨
૪૧ માછી (હિન્દુ)
ખારવા
ખલાસ
ઢીમર
ઢીંવર
બીતના
ટંડેલ
માંગેલા
ખલાસી
સારંગ
કહાર
૪૩
૪૯
૪૩
૪૩
૪૩
૪૩
૪૩
૪૩
૪૩
૪૩
૪૩
૪૨ મદારી
નાથ
ભરથરી
૪૪
૪૪
૪૪
૪૩ માજોઠી કુંભાર
દરબાર અથવા
દરબાન માજોઠી (બધા મુસ્લિમ)
૪૫
૪૪ મકરાણી (મુ) ૪૬
૪૫ મતવા અથવા મતવા -કુરેશી (મુ)
ગવલી (હિન્દુ)
૪૭
૪૭
૪૬ મે અથવા મેતા ૪૮
૪૭ મેંણા (ભીલ) ૪૯
૪૮ મેર ૫૦
૪૯ મિયાણા-મિઆણા (મુ) ૫૧,૫૧(અ)
૫૦ જણસાલી
સિંવણીઆ
મ્યાનગર
જિંનગર
દશાણીઆ
ચામડીઆ
ભરતભરા
ચાંદલીઆ
સોનારી
આરી ભરતભરા
મોચી (ડાંગ જિલ્લા અને વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા સિવાયના, જ્યાં તેઓ અનુસુચિત જન જાતિ યાદીમાં ન હોય)
૫૨
૫૧ નટ
નટ - બજાણીઆ
બાજીગર
નટડા
૫૩
૫૩
૫૩
૫૩
૫૨ ઓડ ૫૪
૫૩ ૫ધ્‍મશાલી - ૫ટ્ટુશાલી ૫૬
૫૪ પીંજારા
ઘાંચી - પીંજારા
મન્સુરી - પીંજારા ( બધા મુસ્લિમ)
૫૭
૫૭
૫૭
૫૫ રબારી (જયાં તેઓ આદીવાસી ન હોય)
સોરઠીયા રબારી
૫૮
૫૮
૫૬ રાઠોડીયા ૫૯
૫૭ રાવળ - રાવળીયા
જતી અથવા રાવળ યોગી
રાવળ જતી
જાગરીયા
૬૦
૬૦
૬૦
૬૦
૫૮ સલાટ (સોમપુરા સલાટ સિવાયના) ૬૧
૫૯ સંધી (મુ) ૬૨
૬૦ સરાણીયા ૬૩
૬૧ સરગરા ૬૪
૬૨ શ્રવણ
સરવણ
૬૫
૬૫
૬૩ શિકલીગર ૬૬
૬૪ સિદી્ (જયાં આદીવાસી ન હોય) ૬૭
૬૫ સિપાઈ ૫ટણી જમાત અથવા તુર્ક જમાત (બધા મુસ્લિમ) ૬૮
૬૬ તળ૫દા કોળી (જયાં તેઓ આદીવાસી ન હોય) ૬૯
૬૭ તનકર ૭૦
૬૮ તરગાળા
ભવૈયા
નાયક
ભોજક
૭૧
૭૧
૭૧
૭૧
૬૯ ઠાકરડા
ઠાકોર
પાટણવાડીઆ
ધારાળા
બારીઆ
૭૨
૭૨
૭૨
૭૨
૭૨
૭૦ ઠેબા (મુ) ૭૩
૭૧ વાદી ૭૪
૭૨ ચારણ ગઢવી (હરીજન વણકર અને ચમારના વહીવંચા) ૭૫
૭૩ વાળંદ
નાયી (હિંદુ)
હજામ (મુ)
ખલીફા (મુ)
બાબર (હિંદુ)
૭૬
૭૬
૭૬
૭૬
૭૬
૭૪ વણકર - સાધુ ૭૭
૭૫ વાંસફોડા
વાંસફોડીઆ અથવા વાંઝા
૭૮
૭૮
૭૬ વણજારા અને કાંગસીવાલા (હિંદુ) અને વણજારા (મુ)
(ફકત ડાંગ જિલ્લાના)
૭૯
૭૭ વાઘરી
દાતણીઆ વાઘરી
વેડુ વાઘરી
તળ૫દા વાઘરી
ગમાચી વાઘરી
ગોદડિયા વાઘરી
ચીભડીઆ વાઘરી
મારવાડા વાઘરી, વડવા વાઘરી
૭૭ - અ વાઘરી ગામીચો, વેડી ચુરાલીયા, ઝાખુડીયા (જયાં તેઓ અનુ. જનજાતિના ન હોય)
૮૦
૮૦
૮૦
૮૦
૮૦
૮૦
૮૦
૭૮ વાઘેર (હિન્દુ અને મુસ્લિમ) ૮૧
૭૯ વાંઢારા ૮૨
૮૦ ૫ખાલી ૧૧૧
૮૧ સથવારા, સતવારા, સથવારા-કડિયા, દલવાડી અને કડિયા ૧૧૭
૮૨ માલી, ફુલમાલી, મરાઠી માલી, કચ્‍છ માલી, જીરેમાલી
બાગબાન, રાયીન
૧૦૭ (માલી)
૮૩ રાજભર, ભર --
૮૪ કુંભાર (પ્રજા૫તિ, વરીયા) પ્રજાપતિ (ગુજ્જર પ્રજાપતિ, વારીયા પ્રજાપતિ, સોરઠીયા પ્રજાપતિ), સોરઠીયા પ્રજાપતિ. ૯૯
૮૫ લખારા / લખવારા / લક્ષકાર ૧૨૩
૮૬ કોષ્ટી --
૮૭ સ્વકુલ સાલી /સાલી --
૮૮ કલાલ ૧ર૪ (મુ)
૧૩૭ (હિ)
૮૯ વાંઝા (દરજી) દરજી/સઈ સુથાર ૧૪૨
૯૦ મિસ્ત્રી, (સુથાર / સુતાર), સુથાર, મિસ્ત્રી, ગુર્જર (સુથાર/સુતાર), ગુજ્જર, ગુજ્જર (સુથાર/સુતાર) ૧૦૪
૯૧ લુહાર / લોહાર / પંચાલ ૧૦૪
૯૨ મહિયા/ (મઈયા) ૧૦૮
૯૩ કાછીયા, કચ્‍છી-કચ્‍છી-કુશવાહા, મૌર્ય કોયરી --
૯૪ ભંડારી ૧૪૩
૯૫ કાઠી ૧૨૨
૯૬ ભાડભૂંજા --
૯૭ છીપા --
૯૮ જાગરી ૧૨૫
૯૯ ખવાસ ૧૦૧
૧૦૦ સગર ૧૧૬
૧૦૧ આરબ (મુસ્લીમ) ૮૩
૧૦૨ નિઝામા (હિન્દુ) ૧૨૮
૧૦૩ સુમરા (મુસ્લીમ) ૧૧૫
૧૦૪ તમ્બોળી ૧૩૪
 
નોંધ :-આ યાદી માત્ર સામાન્‍ય જાણકારી માટે છે. અન્ય પછાત વર્ગોની જાતિઓ બાબતે વખતો વખતના સરકારશ્રીના હુકમો આખરી અને માન્‍ય ગણાશે.
  • ભારત સરકારના સમાજ કલ્યાણ મંત્રાલયના તા. ૧૦/૯/૯૩ના ઠરાવ ક્રમાંકઃ ૧ર૦૧૧ / ૬૮ / બીસીસી(સી) અન્વયે.
  • રાજય સરકારના સમાજ કલ્યાણ વ્ભાગના તા. ૩/ર/૯૭ના ૫રી૫ત્ર ક્રમાંકઃસશ૫ / આઈ. ૪ / અ થી જણાવ્યા પ્રમાણે ભારત સરકારના કલ્યાણ મંત્રાલયના તા. ૬/૧ર/૯૬ ના રોજ જાહેર કરાયેલ સંકલ્પ ક્રમાંક ૧ર૦૧૧ / ૪૪ / ૯ બીસીસીથી તા. ૧૧/૧ર/૯૬ના એકસ્ટ્રા ઓર્ડિનરી ગેઝેટમાં પ્રસિઘ્ધ કર્યા પ્રમાણે ગુજરાત રાજયની ઉ૫રોકત સામાન્ય યાદીમાં ક્રમ નં. ૭૩ માં “ ખલીફા (મુસ્લિમ) ” અને બાબર (હન્દુ) ” તથ ક્રમ નં ૮૦ માં  “ ૫ખાલી ” નો ઉમેરો કરવામાં આવ્યો છે.
  • ક્રમાંકઃ ૮૧ ૫રની જ્ઞાતિનો રાજયના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના તા. ર૦/૧૧/ર૦૦૦ ના ૫રી૫ત્ર ક્રમાંકઃ શ૫ / ૧૧૯૭ / આઈ. - ૪ / અ થી સમાવેશ કરેલ છે.
  • ક્રમાંકઃ ૮ર થી ૯૭ ૫રની જ્ઞાતિઓનીરાજયના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના તા. ૧/૧/ર૦૦ર ના ૫રી૫ત્ર ક્રમાંકઃ સશ૫ / ૧૧૯૭ / આઈ. ૪ / અ થી સમાવેશ કરેલ છે.
  • ભારત સરકારની સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના તા. ૧૬/૧/૦૬ ના ઠરાવ ક્રમાંકઃ ૧ર૦૧૧ / ૯ / ર૦૦૪ / બીસીસી થી ક્રમાંક ૯ માં ધનગર ક્રમાંકઃ૯૮ જગરી ક્રમાંકઃ૯૯ ખવાસ અને ૧૧૬ સામે સગર જાતિનો સમાવેશ કરેલ છે.