ડેટા ટેબલ સામાજિક અને શૈક્ષણિક રીતે વિમુક્ત જાતિઓની યાદી | ગુજરાત રાજ્યમાં વિમુક્ત જાતિઓની યાદી | | ક્રમ | જાતિનુ નામ | સા.શૈ.પ.વ.નો ક્રમાંક | | ૧ | બાફણ (મુસ્લિમ) | ૨૪ | | ૨ | છારા | ૧૪ | | ૩ | ડફેર (હિન્દુ-મુસ્લિમ) | ૧૯ | | ૪ | હિંગોરા | ૨૮ | | ૫ | મે | ૪૮ | | ૬ | મિયાણા | ૫૧ | | ૭ | સંધિ (મુસ્લિમ) | ૬૨ | | ૮ | ઠેબા (મુસ્લિમ) | ૭૩ | | ૯ | વાઘેર | ૮૧ | | ૧૦ | વાઘરી | ૮૦ | | ૧૧ | ચુંવાળીયા કોળી | ૧૬ | | ૧૨ | કોળી (માત્ર કચ્છ જિલ્લાના રાપર અને ભચાઉ તાલુકામા) | ૩૯ | |