Top
સામાજિક અને શૈક્ષણિક રીતે વિચરતી જાતિઓની યાદી
 
ડેટા ટેબલ સામાજિક અને શૈક્ષણિક રીતે વિચરતી જાતિઓની યાદી
ગુજરાત રાજ્યમાં વિચરતી જાતિઓની યાદી
ક્રમ જાતિનુ નામ સા.શૈ.પ.વ.નો ક્રમાંક
બજાણિયા ૫૩
ભાંડ ૮૪
ગારુડી (એસ.સી)
કાઠોડી (એસ.ટી)
નાથ
કોટવાળિયા (એસ.ટી)
તુરી (એસ.સી)
વિટોળીયા (એસ.ટી)
વાદી ૭૪
૧૦ વાંસફોડા ૭૮
૧૧ બાવા-વૈરાગી
૧૨ ભવૈયા ૭૧
૧૩ ગરો (એસ.સી)
૧૪ મારવાડા-વાઘરી ૮૦
૧૫ ઓડ ૫૪
૧૬ પારઘી (એસ.ટી)
૧૭ રાવળીયા ૬૦
૧૮ શિકલીગર ૬૬
૧૯ સરાણિયા ૬૩
૨૦ વણઝારા (શિનાંગવાળા અને કાંગસીવાળા) ૭૯
૨૧ જોગી ૧૨૬
૨૨ ભોપા ૫૮
૨૩ ગાડલિયા ૨૩
૨૪ કાંગસિયા ૩૩
૨૫ ઘાંટિયા ૯૧
૨૬ ચામઠા ૮૮
૨૭ ચારણ-ગઢવી / ફક્ત વડોદરા દેશના ૧૩
૨૮ સલાટ ઘેરા ૬૧