શ્રી જે. એ. વઢવાણાને નાયબ નિયામક (વર્ગ-૧) સંવર્ગમાંથી સંયુક્ત નિયામક (વર્ગ-૧) સંવર્ગમાં બઢતી આપવા બાબત. (ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ - ગાંધીનગર ખાતે મેનેજીંગ ડીરેક્ટર તરીકે આથી નિમણૂંક આપવા બાબત)
અધિસૂચના ક્રમાંકઃ SJED/EOD/e-file/17/2023/2907/A Section