નિયામક, વિકસતી જાતિ કલ્યાણ હસ્તકના ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ, ગાંધીનગરમાં મંજૂર થયેલ નાયબ નિયામક (વર્ગ-૧) સમકક્ષ મેનેજીંગ ડીરેક્ટરની જગ્યા રદ કરી તેને સ્થાને સંયુક્ત નિયામક (વર્ગ-૧) સમકક્ષ મેનેજીંગ ડીરેક્ટરની ૦૧ નવી જગ્યા ઉભી કરવા બાબત.
નવી બાબત વર્ષ ૨૦૨૫-૨૬,રકમ રૂ. ૦.૦૫ કરોડ
ઠરાવ ક્રમાંક :- SJED/EOD/e-file/17/2024/2422/A Section