મુખ્ય માહિતી વાંચો
સ્ક્રીન રીડર એક્સેસ
A-
A
A+
English
|
ગુજરાતી
ખાતાના વડાઓ/ બોર્ડ/ નિગમો
નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ
નિયામક, વિકસતી જાતિ કલ્યાણ
નિયામક, સમાજ સુરક્ષા
કમિશનર, દિવ્યાંગ વ્યક્તિઓ માટેના
ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ
ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ
ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ
ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ
ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ
ગુજરાત ગોપાલક વિકાસ નિગમ
ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ (અનુ.જાતિ)
ગુજરાત રાજ્ય બાળ અધિકાર સુરક્ષા કમિશન
ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થીક વિકાસ નિગમ
ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ સોસાયટી
ગુજરાત રાજ્ય બિનઅનામત વર્ગોનું આયોગ
ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ
નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્યાણ
ગુજરાત સરકાર
ફોર્મ
પ્રશ્નોત્તર
અભિપ્રાય
સાઈટમેપ
માહિતી મેળવવાનો અધિકાર
કેન્દ્રીય પુરસ્કૃત યોજનાઓ
મુખ્ય પૃષ્ઠ
અમારા વિશે
પ્રસ્તાવના
પ્રવૃતિઓ
વહીવટી માળખું
ઠરાવો
યોજનાઓ
શૈક્ષણિક
આર્થિક ઉત્કર્ષ
આરોગ્ય, આવાસ નિર્માણ અને અન્ય
ખાસ પ્લાન યોજના
NTDNT ની યોજનાઓ
શાળાઓ અને આશ્રમ શાળાઓ
અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા
આદર્શ નિવાસી શાળાઓ
છાત્રાલયો
ગ્રાન્ટ-ઇન-એ ઇડ છાત્રાલયો
સરકારી છાત્રાલયો
સંપર્ક
Search
Search Button
હોમ
NTDNT ની યોજનાઓ
મુદ્દતી ટર્મ લોન
મુદ્દતી ટર્મ લોન
પ્રિન્ટ
શેર કરો
હેતુ
કૃષિ અને તે અંગેની પ્રવૃત્તિઓ , લઘુ ઉદ્યોગ, કલાકારીગરી અને વંશપરંપરાગત વ્યવસાય તેમજ સેવા પ્રકારના ધંધા/વ્યવસાય માટે વધુમાં વધુ રૂ.૧૫,૦૦,૦૦૦/- સુધી લોન આપવામાં આવે છે.
લોન મેળવવાની પાત્રતા
અરજદાર વિચરતી કે વિમુક્ત જાતિના હોવા જોઇએ.
તા.૧/૪/૨૦૧૮ થી આવકની પાત્રતામાં કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા ₹. ૩ લાખ સુધીની રહેશે, જેમાં ₹. ૧.૫૦ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબો માટે ધિરાણની કૂલ રકમના ઓછામાં ઓછા ૫૦ ટકા રકમ ફાળવવામાં આવશે.
અરજદારની ઉમર અરજીની તારીખે ઓછામાં ઓછી ર૧ વર્ષ અને, ૫૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ.
અરજદારને તાંત્રિક અને કુશળતા ધરાવતાં ધંધા/વ્યવસાયના કિસ્સામાં અનુભવ હોવો જરૂરી છે.
અરજદારે લોન મેળવવા માટે યોગ્ય જામીન આપવાના રહેશે.
યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓ
આ યોજનામાં લોનની વધુમાં વધુ રકમ ₹. ૧૫,૦૦,૦૦૦/- સુધીની છે.
આ યોજનામાં વ્યાજનો દર ₹. પ.૦૦ લાખ સુધી વાર્ષિક ૬ % રહેશે અને ₹. ૫.૦૦ થી ₹. ૧૦.૦૦ લાખ સુધી વાર્ષિક ૭% અને ₹. ૧૦.૦૦ લાખથી ₹. ૧૫.૦૦ લાખ સુધી વાર્ષિક ૮% રહેશે.
આ યોજના હેઠળ ધંધા/ વ્યવસાયની રકમની ૯પ % લોન આપવામાં આવશે. જયારે લાભાર્થીએ પ % પોતાનો લાભાર્થી ફાળો આપવાનો રહેશે.
આ લોનની રકમ વ્યાજસહિત ૬૦ સરખા માસિક હપ્તામાં ભરપાઇ કરવાની રહેશે.
પરિવહન યોજના હેઠળ અપાતી ટર્મ લોન હાલની સ્થિતિએ અમલમાં નથી.
વિગત
ઓનલાઈન
આ યોજનામાં ઓનલાઈન અરજી કરવા માટે અહીં ક્લિક કરો.
Online Loan Application
NTDNT ની યોજનાઓ
મુદ્દતી ટર્મ લોન
મહિલા સમૃધ્ધી યોજના / ન્યુ સ્વર્ણીમ યોજના (મહિલાઓ માટે)
માઈક્રોફાયનાન્સ યોજના (લધુ ધિરાણ યોજના)
ન્યુ આકાંક્ષા યોજના (શૈક્ષણિક લોન)
વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમની લાભાર્થીઓની યાદી
ન્યુ સ્વર્ણિમ યોજના (ફક્ત મહિલાઓ માટે)
Accessibility options by UX4G
Text To Speech
Bigger Text
Small Text
Line Height
Highlight Links
Text Spacing
Dyslexia Friendly
Hide Images
Cursor
Light-Dark
Invert Colors
Reset All Settings
Created by
Accessibility Options