Top
ન્યુ આકાંક્ષા યોજના (શૈક્ષણિક લોન)
પાત્રતાના માપદંડો અને સહાયનું ધોરણ
  • વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માટે રૂ.૩,૦૦,૦૦૦/-
  • ઉચ્ચ શિક્ષણ માટેની લોન.કેન્દ્રીય પ્રવેશ સમિતિ મારફતે પ્રવેશ મેળવેળ હોવો જોઈએ.
  • મેડીકલ,એન્જીનીયરીગ (ડીગ્રી), MCA, MBA, નર્સીગ (ડીગ્રી/ડીપ્લોમા) જેવા અભ્યાસક્રમો માટે કેન્દ્રીય પ્રવેશ સમિતિ (A.C.P.C) મારફત પ્રવેશ મેળવેલ હોય તેવા વિધાર્થીઓને વાર્ષિક રૂ. ૨,૫૦,૦૦૦/- અને સમગ્ર અભ્યાસક્રમ માટે રૂ.૧૦,૦૦,૦૦૦/- ની મર્યાદા સુધીની લોન (વિધાર્થીઓ માટે વાર્ષિક ૪ % તથા વિધાર્થીનીઓ માટે ૩.૫ % વ્યાજ દરે)
  • રૂ.૧,૫૦,૦૦૦/- સુધીની વાર્ષિક આવક ધરાવતા તેમજ બી.પી.એલ., વિધવા, ત્યકતા અને શિક્ષિત બેરોજગારોને અગ્રતા આપવામાં આવશે
  • વયમર્યાદા ૧૮ વર્ષથી ૩૫ વર્ષ હોવી જોઇએ
નાંણાકીય જોગવાઇ
(રૂ. લાખમાં)
ક્ર્મ વિચરતી-વિમુકત જાતિ વર્ષ ફાળવેલ ગ્રાન્ટ થયેલ ખર્ચ
૨૦૧૬-૧૭ ૧૧.૨૮ ૧૧.૨૮
૨૦૧૭-૧૮ ૮.૫૫ ૮.૫૫
સિધ્ધિ
ક્ર્મ વિચરતી-વિમુકત જાતિ વર્ષ સિધ્ધિ
૨૦૧૬-૧૭ ૧૧
૨૦૧૭-૧૮
બીસીકે- ૦૨ – ડી.એન.ટી-૧૧ - મેચીંગ ફાળો
નાંણાકીય જોગવાઇ
(રૂ. લાખમાં)
ક્ર્મ વિચરતી-વિમુકત જાતિ વર્ષ જોગવાઈ ફાળવેલ ગ્રાન્ટ થયેલ ખર્ચ
૨૦૧૬-૧૭ ૧૦.૦૦ ૧૦.૦૦ ૦૪.૧૪
૨૦૧૭-૧૮ ૨૫.૦૦ ૧૦.૦૦ ૧૨.૩૮
૨૦૧૮-૧૯ ૩૦.૦૦ ૩૦.૦૦ -
બીસીકે- ૨૦ – ડી.એન.ટી- ૮ - વહીવટ
નાંણાકીય જોગવાઇ
(રૂ. લાખમાં)
ક્ર્મ વિચરતી-વિમુકત જાતિ વર્ષ જોગવાઈ ફાળવેલ ગ્રાન્ટ થયેલ ખર્ચ
૨૦૧૫-૧૬ ૪૦.૦૦ ૭૧.૦૦ ૭૧.૦૦
૨૦૧૬-૧૭ ૫૦.૦૦ ૫૦.૦૦ ૫૦.૦૦
૨૦૧૭-૧૮ ૪૦.૦૦ ૪૦.૦૦ ૪૦.૦૦
૨૦૧૮-૧૯ ૫૦.૦૦ ૩૦- -
બીસીકે- ૦૧ – ડી.એન.ટી- ૯ – શેરમૂડી
નાંણાકીય જોગવાઇ
(રૂ. લાખમાં)
ક્ર્મ વિચરતી-વિમુકત જાતિ વર્ષ જોગવાઈ ફાળવેલ ગ્રાન્ટ થયેલ ખર્ચ
૨૦૧૫-૧૬ ૦૧.૦૦ ૦૧.૦૦ ૦૧.૦૦
૨૦૧૬-૧૭ ૦૧.૦૦ ૦૧.૦૦ ૦૧.૦૦
૨૦૧૭-૧૮ ૦૧.૦૦ ૦૧.૦૦ ૦૧.૦૦