Top
મહિલા સમૃધ્ધી યોજના / ન્યુ સ્વર્ણીમ યોજના (મહિલાઓ માટે)
  • પાત્રતાના માપદંડો અને સહાયનું ધોરણ
  • વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માટે રૂ.૩,૦૦,૦૦૦/-
  • નાના ઉધોગ ધંધા/વ્યવસાય માટે મહત્તમ લોન રૂ. ૧.૦૦ લાખ વાર્ષિક વ્યાજ દર ૫ થી ૬ %
  • રૂ.૧,૫૦,૦૦૦/- સુધીની વાર્ષિક આવક ધરાવતા તેમજ બી.પી.એલ., વિધવા, ત્યકતા અને શિક્ષિત બેરોજગારોને અગ્રતા આપવામાં આવશે
  • વયમર્યાદા ૨૧ વર્ષથી ૫૦ વર્ષ હોવી જોઇએ
નાંણાકીય જોગવાઇ (રૂ. લાખમાં)
ક્ર્મ વિચરતી-વિમુકત જાતિ વર્ષ ફાળવેલ ગ્રાન્ટ થયેલ ખર્ચ
૨૦૧૬-૧૭ ૭.૯૮ ૭.૯૮
૨૦૧૭-૧૮ - -
સિધ્ધિ
ક્ર્મ વિચરતી-વિમુકત જાતિ વર્ષ સિધ્ધિ
૨૦૧૬-૧૭ ૨૮
૨૦૧૭-૧૮ -