વિકસતી જાતિ કલ્યાણ પ્રભાગ હસ્તકની આદર્શ નિવાસી શાળાઓમાં નિમણૂક પામેલ મદદનીશ શિક્ષકોની પાંચ વર્ષની ફિક્સ પગારની સેવાઓને બઢતી, પ્રવરતા, ઉચ્ચતર પગાર ધોરણ તેમજ નિવૃત્તિ વિષયક લાભો માટે સેવા તરીકે માન્ય ગણવા બાબત.
ઠરાવ ક્રમાંક:-SJED/EOD/e-file/17/2022/1527/A Section