માહિતી (મેળવવાના) અધિકાર અધિનિયમ -૨૦૦૫ હેઠળ સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળની જુદી જુદી કચેરીને ' પબ્લીક ઓથોરીટી' તરીકે જાહેર કરવા તથા આ સત્તા મંડળોમાં જાહેર માહિતી અધિકારી (PIO), મદદનીશ જાહેર માહિતી અધિકારી (APIO ) તથા એપેલેટ ઓથોરીટીની નિમણૂંક કરવા બાબત.
ઠરાવ ક્રમાંક:૫૨ચ/૧૨૨૦૦૩/૯૪૫/ચ