| કેન્દ્રીય સૂચિ ક્રમાંક | સા.શૈ.૫. વ.ની સામાન્ય યાદીમાં સમાવેશ થયેલ જ્ઞાતિનું નામ
(પેટાજ્ઞાતિ-૫ર્યાય સહિત) | રાજયની યાદીમાં ક્રમ |
| ૧ | આગ્રી | ૧ |
| ૨ | આહિર, આયર -બોરીચા | ૨ |
| ૩ | બાફણ (મુ.) | ૩ |
| ૪ | બારોટ, વહીવંચા,
ચારણ ગઢવી,
ગઢવી (જયાં તેઓ અનુ. જનજાતિ ના હોય) | ૪ |
| ૫ | બાવરી અથવા બાઓરી | ૬ |
| ૬ | બાવા
અતીત બાવા
ગૌસ્વામી
વૈરાગી બાવા
ગોસાઈ
રામાનંદી
પુરી
ભારતી
કા૫ડી નાથબાવા
ભરથરી
માર્ગી
ગંગાજલીઆ
દશનામી બાવા
ગીરી
દશનામ ગૌસ્વામી | ૭ |
| ૭ | ભાલીઆ | ૮ |
| ૮ | ભામટા, ૫રદેશી ભામટા | ૯ |
| ૯ | ભરવાડ (જયાં તેઓ આદીવાસી ન હોય)
મોટાભાઈ ભરવાડ
નાનાભાઈ ભરવાડ
ગડરીયા
ધનગર | ૧૦
૧૨૯
-- |
| ૧૦ | ભોઈ
ભોઈ રાજ
ઢીમર
ઝીંગા ભોઈ
કેવટ ભોઈ
મછિન્દ્ ભોઈ
પાલેવાર ભોઈ
કિરાત ભોઈ
૫રદેશી ભોઈ
શ્રીમાળી ભોઈ | ૧૨
૧૨
૧૨ |
| ૧૧ | ચારણ ગઢવી, ચારણ (જ્યાં તેઓ અનુસુચિત જન જાતિ ન હોય) | ૧૩ |
| ૧૨ | છારા
આડોડીઆ
સાંસી | ૧૪
૧૪
૧૪ |
| ૧૩ | ચુનારા | ૧૫ |
| ૧૪ | ચુંવાળીયા કોળી | ૧૬ |
| ૧૫ | ડબગર | ૧૭ |
| ૧૬ | દિવેચા કોળી | ૧૮ |
| ૧૭ | ડફેર(હિન્દુ અને મુસ્લિમ) | ૧૯ |
| ૧૮ | ધોબી | ૨૦ |
| ૧૯ | ફકીર (મુ) | ૨૧ |
| ૨૦ | ગધઈ(મુ) | ૨૨ |
| ૨૧ | ગાડલીઆ અથવા ગાડી લુહારીઆ | ૨૩ |
| ૨૨ | ગળીઆરા (મુ) | ૨૪ |
| ૨૩ | ઘાંચી (મુ)
તેલી, મોઢ ઘાંચી, તેલી સાહુ, તેલી રાઠોડ, તેલી રાઠોર | ર૫ (ઘાંચી મુ.)
ર૫(અ) તેલી
મોઢઘાંચી |
| ૨૪ | ઘેડીયા કોળી | ૨૬ |
| ૨૫ | ગોલારાણા | ૨૭ |
| ૨૬ | હિંગોરા (મુ) | ૨૮ |
| ૨૭ | જુલાયા
ગરાના
તરીયા, તરી અને અન્સારી (બધા મુસ્લિમ) | ૨૯
૨૯
૨૯ |
| ૨૮ | જત (મુસ્લીમ), જાટ | ૩૦ |
| ૨૯ | કૈકાડી | ૩૧ |
| ૩૦ | કાંબડીઆ ભગત | ૩૨ |
| ૩૧ | કાંગસીઆ | ૩૩ |
| ૩૨ | ખાટકી અથવા કસાઈ
ચામડીઆ ખાટકી
હાલારી ખાટકી (બધા મુસ્લિમ) | ૩૪ |
| ૩૩ | ખટીક | ૩૫ |
| ૩૪ | ખાંટ | ૩૬ |
| ૩૫ | ખારવા-ભાડેલા | ૩૭ |
| ૩૬ | ખ્રિસ્તી
ગુજરાતી ક્રિશ્ચ્યન (અનુ.જાતિમાંથી ધર્મ ૫રિવર્તન કરનાર) | ૩૮
-- |
| ૩૭ | કોળી
ઈડરીયા કોળી
ખારવા-કોળી
રાઠવા કોળી
બારીઆ કોળી
ઢેબરીઆ કોળી | ૩૯
૩૯
૩૯
૩૯
૩૯
૩૯ |
| ૩૮ | લબાના
મહેરાવત
ગોટી
હડકશી
ઝોડ
ઢીંગા
પેલ્યા
શાતબે
બામણ | ૪૦
૪૦
૪૦
૪૦
૪૦
૪૦
૪૦
૪૦
૪૦ |
| ૩૯ | લોધા | ૪૧ |
| ૪૦ | મીર
ઢાંઢી
લંધા
મિરાસી
(બધા મુસ્લિમ) | ૪૨
૪૨
૪૨
૪૨
૪૨ |
| ૪૧ | માછી (હિન્દુ)
ખારવા
ખલાસ
ઢીમર
ઢીંવર
બીતના
ટંડેલ
માંગેલા
ખલાસી
સારંગ
કહાર | ૪૩
૪૯
૪૩
૪૩
૪૩
૪૩
૪૩
૪૩
૪૩
૪૩
૪૩ |
| ૪૨ | મદારી
નાથ
ભરથરી | ૪૪
૪૪
૪૪ |
| ૪૩ | માજોઠી કુંભાર
દરબાર અથવા
દરબાન માજોઠી (બધા મુસ્લિમ) | ૪૫ |
| ૪૪ | મકરાણી (મુ) | ૪૬ |
| ૪૫ | મતવા અથવા મતવા -કુરેશી (મુ)
ગવલી (હિન્દુ) | ૪૭
૪૭ |
| ૪૬ | મે અથવા મેતા | ૪૮ |
| ૪૭ | મેંણા (ભીલ) | ૪૯ |
| ૪૮ | મેર | ૫૦ |
| ૪૯ | મિયાણા-મિઆણા (મુ) | ૫૧,૫૧(અ) |
| ૫૦ | જણસાલી
સિંવણીઆ
મ્યાનગર
જિંનગર
દશાણીઆ
ચામડીઆ
ભરતભરા
ચાંદલીઆ
સોનારી
આરી ભરતભરા
મોચી (ડાંગ જિલ્લા અને વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા સિવાયના, જ્યાં તેઓ અનુસુચિત જન જાતિ યાદીમાં ન હોય) | ૫૨ |
| ૫૧ | નટ
નટ - બજાણીઆ
બાજીગર
નટડા | ૫૩
૫૩
૫૩
૫૩ |
| ૫૨ | ઓડ | ૫૪ |
| ૫૩ | ૫ધ્મશાલી - ૫ટ્ટુશાલી | ૫૬ |
| ૫૪ | પીંજારા
ઘાંચી - પીંજારા
મન્સુરી - પીંજારા ( બધા મુસ્લિમ) | ૫૭
૫૭
૫૭ |
| ૫૫ | રબારી (જયાં તેઓ આદીવાસી ન હોય)
સોરઠીયા રબારી | ૫૮
૫૮ |
| ૫૬ | રાઠોડીયા | ૫૯ |
| ૫૭ | રાવળ - રાવળીયા
જતી અથવા રાવળ યોગી
રાવળ જતી
જાગરીયા | ૬૦
૬૦
૬૦
૬૦ |
| ૫૮ | સલાટ (સોમપુરા સલાટ સિવાયના) | ૬૧ |
| ૫૯ | સંધી (મુ) | ૬૨ |
| ૬૦ | સરાણીયા | ૬૩ |
| ૬૧ | સરગરા | ૬૪ |
| ૬૨ | શ્રવણ
સરવણ | ૬૫
૬૫ |
| ૬૩ | શિકલીગર | ૬૬ |
| ૬૪ | સિદી્ (જયાં આદીવાસી ન હોય) | ૬૭ |
| ૬૫ | સિપાઈ ૫ટણી જમાત અથવા તુર્ક જમાત (બધા મુસ્લિમ) | ૬૮ |
| ૬૬ | તળ૫દા કોળી (જયાં તેઓ આદીવાસી ન હોય) | ૬૯ |
| ૬૭ | તનકર | ૭૦ |
| ૬૮ | તરગાળા
ભવૈયા
નાયક
ભોજક | ૭૧
૭૧
૭૧
૭૧ |
| ૬૯ | ઠાકરડા
ઠાકોર
પાટણવાડીઆ
ધારાળા
બારીઆ | ૭૨
૭૨
૭૨
૭૨
૭૨ |
| ૭૦ | ઠેબા (મુ) | ૭૩ |
| ૭૧ | વાદી | ૭૪ |
| ૭૨ | ચારણ ગઢવી (હરીજન વણકર અને ચમારના વહીવંચા) | ૭૫ |
| ૭૩ | વાળંદ
નાયી (હિંદુ)
હજામ (મુ)
ખલીફા (મુ)
બાબર (હિંદુ) | ૭૬
૭૬
૭૬
૭૬
૭૬ |
| ૭૪ | વણકર - સાધુ | ૭૭ |
| ૭૫ | વાંસફોડા
વાંસફોડીઆ અથવા વાંઝા | ૭૮
૭૮ |
| ૭૬ | વણજારા અને કાંગસીવાલા (હિંદુ) અને વણજારા (મુ)
(ફકત ડાંગ જિલ્લાના) | ૭૯ |
| ૭૭ | વાઘરી
દાતણીઆ વાઘરી
વેડુ વાઘરી
તળ૫દા વાઘરી
ગમાચી વાઘરી
ગોદડિયા વાઘરી
ચીભડીઆ વાઘરી
મારવાડા વાઘરી, વડવા વાઘરી
૭૭ - અ વાઘરી ગામીચો, વેડી ચુરાલીયા, ઝાખુડીયા (જયાં તેઓ અનુ. જનજાતિના ન હોય) | ૮૦
૮૦
૮૦
૮૦
૮૦
૮૦
૮૦ |
| ૭૮ | વાઘેર (હિન્દુ અને મુસ્લિમ) | ૮૧ |
| ૭૯ | વાંઢારા | ૮૨ |
| ૮૦ | ૫ખાલી | ૧૧૧ |
| ૮૧ | સથવારા, સતવારા, સથવારા-કડિયા, દલવાડી અને કડિયા | ૧૧૭ |
| ૮૨ | માલી, ફુલમાલી, મરાઠી માલી, કચ્છ માલી, જીરેમાલી
બાગબાન, રાયીન | ૧૦૭ (માલી) |
| ૮૩ | રાજભર, ભર | -- |
| ૮૪ | કુંભાર (પ્રજા૫તિ, વરીયા) પ્રજાપતિ (ગુજ્જર પ્રજાપતિ, વારીયા પ્રજાપતિ, સોરઠીયા પ્રજાપતિ), સોરઠીયા પ્રજાપતિ. | ૯૯ |
| ૮૫ | લખારા / લખવારા / લક્ષકાર | ૧૨૩ |
| ૮૬ | કોષ્ટી | -- |
| ૮૭ | સ્વકુલ સાલી /સાલી | -- |
| ૮૮ | કલાલ | ૧ર૪ (મુ)
૧૩૭ (હિ) |
| ૮૯ | વાંઝા (દરજી) દરજી/સઈ સુથાર | ૧૪૨ |
| ૯૦ | મિસ્ત્રી, (સુથાર / સુતાર), સુથાર, મિસ્ત્રી, ગુર્જર (સુથાર/સુતાર), ગુજ્જર, ગુજ્જર (સુથાર/સુતાર) | ૧૦૪ |
| ૯૧ | લુહાર / લોહાર / પંચાલ | ૧૦૪ |
| ૯૨ | મહિયા/ (મઈયા) | ૧૦૮ |
| ૯૩ | કાછીયા, કચ્છી-કચ્છી-કુશવાહા, મૌર્ય કોયરી | -- |
| ૯૪ | ભંડારી | ૧૪૩ |
| ૯૫ | કાઠી | ૧૨૨ |
| ૯૬ | ભાડભૂંજા | -- |
| ૯૭ | છીપા | -- |
| ૯૮ | જાગરી | ૧૨૫ |
| ૯૯ | ખવાસ | ૧૦૧ |
| ૧૦૦ | સગર | ૧૧૬ |
| ૧૦૧ | આરબ (મુસ્લીમ) | ૮૩ |
| ૧૦૨ | નિઝામા (હિન્દુ) | ૧૨૮ |
| ૧૦૩ | સુમરા (મુસ્લીમ) | ૧૧૫ |
| ૧૦૪ | તમ્બોળી | ૧૩૪ |