ડેટા ટેબલ સામાજિક અને શૈક્ષણિક રીતે વિચરતી જાતિઓની યાદી  | ગુજરાત  			રાજ્યમાં વિચરતી જાતિઓની  			યાદી |     | ક્રમ |  જાતિનુ નામ |  સા.શૈ.પ.વ.નો  			ક્રમાંક |     | ૧ |  બજાણિયા |  ૫૩ |     | ૨ |  ભાંડ |  ૮૪ |     | ૩ |  ગારુડી |  (એસ.સી) |     | ૪ |  કાઠોડી |  (એસ.ટી) |     | ૫ |  નાથ |  ૭ |     | ૬ |  કોટવાળિયા |  (એસ.ટી) |     | ૭ |  તુરી |  (એસ.સી) |     | ૮ |  વિટોળીયા |  (એસ.ટી) |     | ૯ |  વાદી |  ૭૪ |     | ૧૦ |  વાંસફોડા |  ૭૮ |     | ૧૧ |  બાવા-વૈરાગી |  ૭ |     | ૧૨ |  ભવૈયા |  ૭૧ |     | ૧૩ |  ગરો |  (એસ.સી) |     | ૧૪ |  મારવાડા-વાઘરી |  ૮૦ |     | ૧૫ |  ઓડ |  ૫૪ |     | ૧૬ |  પારઘી |  (એસ.ટી) |     | ૧૭ |  રાવળીયા |  ૬૦ |     | ૧૮ |  શિકલીગર |  ૬૬ |     | ૧૯ |  સરાણિયા |  ૬૩ |     | ૨૦ |  વણઝારા (શિનાંગવાળા  			અને કાંગસીવાળા) |  ૭૯ |     | ૨૧ |  જોગી |  ૧૨૬ |     | ૨૨ |  ભોપા |  ૫૮ |     | ૨૩ |  ગાડલિયા |  ૨૩ |     | ૨૪ |  કાંગસિયા |  ૩૩ |     | ૨૫ |  ઘાંટિયા |  ૯૧ |     | ૨૬ |  ચામઠા |  ૮૮ |     | ૨૭ |  ચારણ-ગઢવી / ફક્ત  			વડોદરા દેશના |  ૧૩ |     | ૨૮ |  સલાટ ઘેરા |  ૬૧ |        |