રાજ્યના બનાસકાંઠા, દાહોદ, અરવલ્લી, મહીસાગર, ગીર સોમનાથ અને સુરેન્દ્રનગર ખાતેની જિલ્લા કચેરીઓમાં જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વર્ગ-૨) ની જગ્યાઓ રદ કરી તેને સ્થાને જિલ્લા નાયબ નિયામક (વર્ગ-૧)ની કુલ ૦૬ નવી જગ્યા ઉભી કરવા બાબત.
નવી બાબત વર્ષ ૨૦૨૫-૨૬,૨કમ રૂ.૦.૧૨ કરોડ
ઠરાવ ક્રમાંક :- SJED/EOD/e-file/17/2025/0209/A Section