imagesમુખ્ય માહિતી વાંચો
imagesસ્ક્રીન રીડર એક્સેસ
Select Blue Color Theme
Select Black Color Theme
No Style
A-AA+
English
|
ગુજરાતી
  • નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ
  • નિયામક, વિકસતી જાતિ કલ્યાણ
  • નિયામક, સમાજ સુરક્ષા
  • કમિશનર, દિવ્યાંગ વ્યક્તિઓ માટેના
  • ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ
  • ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ
  • ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ
  • ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ
  • ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ
  • ગુજરાત ગોપાલક વિકાસ નિગમ
  • ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ (અનુ.જાતિ)
  • ગુજરાત રાજ્ય બાળ અધિકાર સુરક્ષા કમિશન
  • ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થીક વિકાસ નિગમ
  • ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ સોસાયટી
  • ગુજરાત રાજ્ય બિનઅનામત વર્ગોનું આયોગ
  • ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
ગુજરાત સરકાર
માહિતી મેળવવાનો અધિકારસંબંધિત લિન્કસ્અભિપ્રાયસફળતા
  • હોમ
  • અમારા વિશે
    • પ્રસ્તાવના
    • પ્રવૃતિઓ
    • વહીવટી માળખું
    • સમાચાર
    • ફોટો ગેલેરી
    • બજેટ
  • નીતિ
    • કાયદા અને નિયમો
    • ઠરાવો
    • પરિપત્રો
    • કાર્યવાહી નોંધ
    • અધિસુચના
    • ભરતી નિયમો
    • UNCRPD ના અહેવાલ
    • PoSH અધિનિયમ, ૨૦૧૩
  • યોજનાઓ
  • ખાતાના વડાઓ/ બોર્ડ/ નિગમો
  • ખાસ અંગભૂત યોજના
  • રોસ્‍ટર પદ્ધતિ
  • સંપર્ક
  • હોમ
  • નીતિ
  • કાયદા અને નિયમો
  • વિકલાંગ (સમાન તકો, અધિકારોનું રક્ષણ અને પૂર્ણ ભાગીદારી) ધારો૧૯૯પ અમલ ૧લી જાન્યુઆરી, ૧૯૯૬થી
વિકલાંગ (સમાન તકો, અધિકારોનું રક્ષણ અને પૂર્ણ ભાગીદારી) ધારો૧૯૯પ અમલ ૧લી જાન્યુઆરી, ૧૯૯૬થી
  • પ્રિન્ટ
  • શેર કરો
વિકલાંગ (સમાન તકો, અધિકારોનું રક્ષણ અને પૂર્ણ ભાગીદારી) ધારો૧૯૯પ અમલ ૧લી જાન્યુઆરી, ૧૯૯૬થી
હેતુ
વિકલાંગો (અંધ, બહેરામૂંગા, વિકલાંગ, માનસિક બિમાર) વ્યક્તિઓને સમાજમાં પુનઃવસવાટ અને સમાજમાં સ્વમાનભેર સ્વતંત્ર જીવન જીવે તે માટેની યોજના અંગે તેમાં વિકલાંગ વ્યકિતને સમાનતકો, માનવ અધિકારોનું રક્ષણ મળે અને પૂર્ણ ભાગીદારી પ્રાપ્ત થાય.

વિકલાંગ ધારો ૧૯૯પનો અમલ થાય તે માટે ચીફ કમિશનરશ્રીની નિમણૂંક ભારત સરકારે કરેલ છે. જયારે રાજ્ય કક્ષાએ આ ધારાના અમલ માટે એક સ્વતંત્ર કમિશનરેટની સ્થાપના કરી કમિશનરની નિમણૂંક કરેલ છે અને તેમને આ ધારાના અમલ માટે કામગીરી સોંપવામાં આવેલ છે.
વિકલાંગ ધારો ૧૯૯પ હેઠળ નીચે મુજબની સુવિધા આપવાની યોજના છે
  • વિકલાંગતાનું સમયસર નિદાન અને નિવારણ.
  • વિકલાંગ બાળકોને વિનામૂલ્યે શિક્ષણ.
  • વિકલાંગ બાળકોને યોગ્યતા મુજબ સંસ્થાકીય રહેઠાણ સાથે શિક્ષણ આપવું.
  • વિકલાંગ વ્યક્તિઓને યોગ્યતા મુજબ ‘‘રોજગારી’’
  • સરકારી નોકરી તેમજ દરેક એકમોમાં ખાલી પડેલ જગ્યામાં ૩ ટકા ભરતી કરવી.
  • માર્ગ પરિવહનમાં યોગ્યતા મુજબ જરૂરી સુવિધા પુરી પાડવી.
  • વિકલાંગ વ્યક્તિને જરૂરીયાત મુજબ બાંધકામ તેમજ અવરજવર માટેની સગવડતા.
  • વિકલાંગ વ્યક્તિઓ માટે સંસ્થાઓની માન્યતા આપવી.
  • સંશોધન અને માનવ શક્તિ વિકાસ યોજનાઓ.
  • વિકલાંગ વ્યક્તિઓ માટે સામાજિક સુરક્ષા સલામતીની સુવિધા.
  • વિકલાંગક્ષેત્રે કામ કરવા માટે કલમ પર હેઠળ નોધણી પ્રમાણ પત્ર મેળવવું જરુરી છે.
વિકલાંગ/વ્યક્તિઓના સમાન હક્કોના રક્ષણ આપવા અંગેનો ધારો ૧૯૯૫ અન્વયે વિકલાંગના કલ્યાણક્ષેત્રે કાર્ય કરતી સંસ્થાઓની નોંધણી(રજીસ્ટ્રેશન) મેળવવાની અરજી મેળવી રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર આપવામાં આવે છે.
  • કાયદા અને નિયમો
  • માતા પિતા અને વરિષ્ઠ નાગરીકોના ભરણપોષણ અને કલ્યાણ બાબતના અધિનિયમ ૨૦૦૭
  • બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬
  • પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એકટ૧૯પ૮
  • ભિક્ષા પ્રતિબંધક ધારો૧૯પ૯
  • ધી ઓર્ફેનેજીસ એન્ડ અધર ચેરીટેબલ હોમ્સ (સુપરવીઝન એન્ડ કન્ટ્રોલ) એકટ૧૯૬૦
  • વિકલાંગ (સમાન તકો, અધિકારોનું રક્ષણ અને પૂર્ણ ભાગીદારી) ધારો૧૯૯પ અમલ ૧લી જાન્યુઆરી, ૧૯૯૬થી
  • જુવેનાઇલ જસ્ટીસ (કેર એન્ડ પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન) એકટ ર૦૦૦
  • આર. સી. આઇ. એકટ ૧૯૯૨
  • નેશનલ ટ્રસ્ટ એકટ ૧૯૯૯
  • નાગરિક હક્ક રક્ષણ ધારો,૧૯૫૫
  • અત્યાચાર નિવારણ ધારો, ૧૯૮૯
અમારા વિશે
પ્રસ્તાવના
પ્રવૃતિઓ
વહીવટી માળખું
સમાચાર
ફોટો ગેલેરી
નીતિ
કાયદા અને નિયમો
ઠરાવો
પરિપત્રો
કાર્યવાહી નોંધ
અધિસુચના
ભરતી નિયમો
અન્ય
યોજનાઓ
ખાતાના વડાઓ/ બોર્ડ/ નિગમો
ખાસ અંગભૂત યોજના
રોસ્‍ટર પદ્ધતિ
પબ્લિકેશન
હું આપને મદદ કરી શકુ?
માહિતી મેળવવાનો અધિકાર
પ્રશ્નોત્તર
સંબંધિત લિન્કસ્
અભિપ્રાય
સફળતા
India Code
Gujarat Portal
India Govt.
Digi Locker
Track child
Digital India
CEO Gujarat
©2021 સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત સરકાર
સાઈટમેપગોપનીયતા નીતિHyperlinking PolicyCopyrightડિસ્ક્લેમરTerms & Conditions
મુલાકાતીઓ
3843303
છેલ્લે થયેલ સુધારો
27 મે 2025
સંપર્ક માહિતી
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
બ્લોક નંબર -૫ , ૮ મો માળ, સચિવાલય,
ગાંધીનગર, ગુજરાત (ઇન્ડિયા)
ફેક્સ
+91 79 23254817
Website
www.sje.gujarat.gov.in
esamajkalyan
.