Top
નેશનલ ટ્રસ્ટ એકટ ૧૯૯૯
રાષ્ટ્રીય ટ્રસ્ટ ધારા૧૯૯૯(નેશનલ ટ્રસ્ટ એકટ)
સ્વલીન, મગજનો લકવો થયેલ મંદબુધ્ધિ અને બહુવિકલાંગ વ્યક્તિઓની સુવિધાઓ અને સુખાકારી માટે કેન્દ્ર સરકારના કાયદો, ન્યાય અને કંપની બાબતોનો મંત્રાલયે રાષ્ટ્રીય ટ્રસ્ટ ધારા૧૯૯૯(૧૯૯૮ નો ૯૯) ૩૦ ડિસેમ્બર ૧૯૯૯માં પસાર કર્યો.

આ ધારાના અમલને કાર્યાન્વિત કરવા ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીના મંત્રાલયે ગુણવાર તા. ૨૭ જુલાઈ ૨૦૦૦ ના દિવસે આવશ્યક નિયમો સ્વરલીનના, મગજનો લકવો, મંદબુધ્ધિના અને બહુવિકલાંગતા ગ્રસ્ત વ્યક્તિઓના કલ્યાણ માટેના નિયમો૨૦૦૦ ભારતના અન્યત્રમાં અધિસુચનાથી જાહેર કર્યો.