Top
ધી ઓર્ફેનેજીસ એન્ડ અધર ચેરીટેબલ હોમ્સ (સુપરવીઝન એન્ડ કન્ટ્રોલ) એકટ૧૯૬૦
 
મહિલા અને બાળકલ્યાણની પ્રવૃત્તિ કરતી સરકારી અને સ્વૈચ્છિક સંસ્થાઓએ આ કાયદા નીચે આવી સંસ્થાઓ ચલાવવા માટે સમાજ સુરક્ષા ખાતા પાસેથી લાયસન્સ લેવાનું ફરજિયાત રહે છે. આ સંસ્થાઓએ આશ્રય મેળવી રહેલ બાળકો અને મહિલાઓનું રક્ષણ, સલામતી તેમજ પ્રાથમિક સુવિધાઓ, દાકતરી સારવાર શિક્ષણ અને તાલીમ કાયદામાં કરેલ જોગવાઇ અનુસાર પુરી પાડવાની રહે છે. હાલમાં આ કાયદા હેઠળના નિયમો ઘડવાની કાર્યવાહી ચાલુ છે.