અણહિલ ભરવાડ સરકારી કુમાર છાત્રાલય, (વિ.જા), પાટણ અને સતી જસમા ઓડણ સરકારી કન્યા છાત્રાલય, (વિ.જા.), પાટણના હયાત કેમ્પસમાં ૧૦૦-૨૦૦ વિદ્યાર્થીઓની
ક્ષમતાવાળા નવા મકાન બાંધકામ માટેના કુલ રૂ.૨૧૧૪ કરોડની તથા તે પૈકી પ્રથમ વર્ષ માટે રૂ.૭.૦૫ કરોડની નવી બાબતની વહીવટી મંજુરી બાબત. (વર્ષ ૨૦૨૬-૨૭).
SJED/NWR/e-file/17/2025/2884/A-1 Section