આદર્શ નિવાસી શાળા (વિ.જા.), કન્યા, સાવલી, જી.વડોદરાના મકાનમાં રીપેરીંગ અને રીનોવેશન તથા સરકારી કુમાર છાત્રાલય (વિ.જા.), તરસાલી, વડોદરામાં રીપેરીગ કામ અંગે મંજુરી આપવા બાબત.ઠરાવ ક્રમાંક: અનશ/૧૨૨૦૨૦/૫૧૭૨૮૪/અ-૧