મિશન વાત્સલ્ય-૨૦૨૨ યોજના હેઠળના જિલ્લા કક્ષાએ કાર્યરત જિલ્લા બાળ સુરક્ષા એકમ, બાળ સંભાળ સંસ્થાઓ (વિશિષ્ટ દતક સંસ્થા, ઓપન શેલ્ટર હોમ, સ્પેશ્યલ હોમ, ઓબ્ઝર્વેશન હોમ, પ્લેસ ઓફ સેફટી) તથા સી. ડબલ્યુ.સી અને જે. જે. બી ના કરાર આધારિત કર્મચારીઓની પસંદગી માટે જિલ્લા કક્ષાની પસંદગી સમિતિની રચના કરવા બાબત.
ઠરાવ ક્રમાંક :- SJED/MSC/e-file/17/2023/3012/CHH Section