આદર્શ નિવાસી શાળા, (વિ.જા.), કુમાર, જુનાગઢના નવા હોસ્ટેલ બિલ્ડીંગ, ભોજનાલય અને રેક્ટર ક્વાર્ટર્સના બાંધકામ કરવા માટે કુલ રૂ.૧૬.૧૨ કરોડની તથા તેના ૧/૩ લેખે વર્ષ ૨૦ર૬-ર૭(પ્રથમ વર્ષ) માટે રૂ.૫.૩૭ કરોડની નવી બાબતને વહીવટી મંજુરી આપવા બાબત. (વર્ષ ૨૦૨૬-૨૭).
SJED/NWR/e-file/17/2026/0240/A-1 Section