સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગનું સરકારી કુમાર છાત્રાલય, (વિ.જા.) જૂનાગઢનાં મકાનમાં વધારાના ફર્સ્ટ ફલોરના બાંધકામ તેમજ ગ્રાઉન્ડ ફલોરનાં મરામત કામ માટેની રુ.૦.૯૪ કરોડની નવી બાબતને વહીવટી મંજૂરી આપવા બાબત (વર્ષ ૨૦૨૪-૨૫).
ઠરાવ ક્રમાંક :- SJED/NWR/e-file/17/2023/3262/A-1