મુખ્ય માહિતી વાંચોમુખ્ય માહિતી વાંચો
સ્ક્રીન રીડર એક્સેસસ્ક્રીન રીડર એક્સેસ
Select Blue Color Theme
Select Black Color Theme
No Style
A-AA+
English
|
ગુજરાતી
  • નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ
  • નિયામક, વિકસતી જાતિ કલ્યાણ
  • નિયામક, સમાજ સુરક્ષા
  • કમિશનર, દિવ્યાંગ વ્યક્તિઓ માટેના
  • ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ
  • ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ
  • ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ
  • ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ
  • ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ
  • ગુજરાત ગોપાલક વિકાસ નિગમ
  • ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ (અનુ.જાતિ)
  • ગુજરાત રાજ્ય બાળ અધિકાર સુરક્ષા કમિશન
  • ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થીક વિકાસ નિગમ
  • ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ સોસાયટી
  • ગુજરાત રાજ્ય બિનઅનામત વર્ગોનું આયોગ
  • ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ
Home
ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ
ગુજરાત સરકાર
ફોર્મપ્રશ્નોત્તર અભિપ્રાય સાઈટમેપ માહિતી મેળવવાનો અધિકાર
  • મુખ્‍ય પૃષ્ઠ
  • અમારા વિશે
    • પ્રસ્તાવના
    • ઉદ્દેશો
    • વહીવટી માળખું
  • યોજનાઓ
    • શૈક્ષણિક લોન
    • સ્વરોજગાર લક્ષી લોન યોજના
    • બેન્ક મારફતે લીઘેલ લોન ઉ૫ર વ્યાજ સહાય યોજના
  • લાભાર્થીઓ
  • ડાઉનલોડ
  • જાહેર માહિતી અધિકારી
  • સંપર્ક કરો
  • હોમ
  • યોજનાઓ
  • બેન્ક મારફતે લીઘેલ લોન ઉ૫ર વ્યાજ સહાય યોજના
  • સ્વરોજગાર માટે બેન્ક મારફતે લીઘેલ લોન ૫ર વ્યાજ સહાય મેળવવા માટેની સુચનાઓ અને શરતો

સ્વરોજગાર માટે બેન્ક મારફતે લીઘેલ લોન ૫ર વ્યાજ સહાય મેળવવા માટેની સુચનાઓ અને શરતો

  • પ્રિન્ટ
  • શેર કરો

સ્વરોજગાર માટે બેંકમાંથી લીધેલ લોન પર વ્યાજ સહાય મેળવવા માટે સુચનાઓ/શરતો

  • ૧. અરજદારે નિગમની https://gbcdconline.gujarat.gov.in લીન્ક ઉ૫ર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  • ૨. ગુજરાત રાજયના વતની હોય તેવા સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઈસમોને આ યોજના લાભ મળવાપાત્ર થશે. લાભાર્થીએ સક્ષમ અઘિકારીશ્રીનું જાતિનું પ્રમાણ૫ત્ર રજુ કરવાનું રહેશે.
  • ૩. બેંકમાંથી મેળવેલ લોનના હપ્તા નિયમિત ભર્યા અંગેના આધાર – પુરાવા રજુ થયેથી વ્યાજ સહાય મળવાપાત્ર થશે.
  • ૪. સ્વરોજગાર માટે બેંક મારફતે લીધેલ લોન પર રૂ.૧૦.૦૦ લાખ સુધીની મર્યાદામાં પુરુષ લાભાર્થીને ૬% લેખે મહતમ રૂા.૬૦,૦૦૦/- (સાંઇઠ હજાર) (વાર્ષીક) વ્યાજ સહાય તથા મહિલા લાભાર્થીને ૭% લેખે મહતમ રૂા.૭૦,૦૦૦/- (સીત્તેર હજાર) (વાર્ષીક) વ્યાજ સહાય ત્રણ વર્ષ માટે મળવાપાત્ર થશે.
  • ૫. લાભાર્થીની ઉંમર ૨૧ થી ૫૦ વર્ષની હોવી જોઇએ.
  • ૬. લાભાર્થીના કુંટુંબની વાર્ષિક આવક રૂ. ૬.૦૦ લાખ સુઘીની મર્યાદામાં હોવી જોઇએ.
  • ૭. સીડ્યુલ બેંકમાંથી વર્ષ:૨૦૨૫-૨૬ (એટલે કે તા. ૧/૪/૨૦૨૫) થી લોન લિધેલ હોવી જોઇએ.
  • ૮. સરકારશ્રીના અન્ય કોઇપણ ખાતા દ્રારા સબસીડી સહાય મેળવેલ ના હોય તે અંગેનું સોગંદનામું રૂા.૫૦/-ના સ્ટેમ્પ ઉ૫ર કરી નોટરી કરાવી રજૂ કરવાનું રહેશે.
  • ૯. લાભાર્થીના અવસાનના કિસ્સામાં વ્યાજ/સહાયનો લાભ આપોઆપ બંધ થઈ જશે.
  • ૧૦. સ્વરોજગાર યોજના માટે વ્યાજ/સહાયની અરજી કરતા અરજદારોએ બેન્કમાંથી લીઘેલ લોનનો મંજુરી આર્ડર અરજી સાથે ફરજીયાત રજુ કરવાનો રહેશે.
  • ૧૧. ગુજરાત ૫છાત વર્ગ વિકાસ નિગમ અને વિકસતિ જાતિ હેઠળના નિગમો જેવા કે, ઠાકોર અને કોળી વિકાસ નિગમ, ગોપાલક વિકાસ નિગમ, વિચરતી અને વિમુકત જાતિ વિકાસ નિગમ તેમજ અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમમાંથી સ્વરોજગાર યોજનામાં કુટુંબની કોઇ વ્યક્તિએ લોન લીઘેલ ન હોય તેવા અરજદારશ્રીઓ જ અરજી કરી શકશે અને અરજી કરતી વખતે રૂા.૫૦/- ના સ્ટેમ્પ પે૫ર ઉ૫ર સોગંદનામું રજુ કરવાનું રહેશે.
  • ૧૨. ઉકત યોજના અંતર્ગત વ્યાજ/સહાય માટે મળેલ અરજીઓમાં અઘુરાશ કે અસ્પષ્ટ જણાશે તો તેવી અરજીઓ માન્ય રાખવામાં આવશે નહી તેમજ અરજીઓ મંજુર કે ના-મંજુર કરવાના હક્કો ગુજરાત ૫છાત વર્ગ વિકાસ નિગમ, ગાંઘીનગરને અબાઘિત રહેશે.
  • ૧૩. અરજી કરતી વખતે આઘાર નંબર સાથે લીંક હોય તેવા બેન્ક ખાતાની વિગત આ૫વાની રહેશે.
  • ૧૪. એક જ કુટુંબમાંથી કોઇ૫ણ એક જ વ્યક્તિને વ્યાજ સહાય મળવાપાત્ર રહેશે.
  • ૧૫. આ જ હેતુ માટે સરકારશ્રીની અન્ય કોઇ કચેરીઓમાંથી વ્યાજ સહાય કે ઓછા વ્યાજ દરની કોઇ લોન લીઘેલ ન હોવી જોઇએ.
  • ૧૬. આ યોજનાનો લાભ અત્રેના નિગમમાં અરજી કર્યાની તારીખથી મળવાપાત્ર રહેશે.
  • ૧૭. ભરેલ ફોર્મ જે તે જીલ્લાના નાયબ નિયામકશ્રી (વિ.જા.) / સમાજ કલ્યાણ અઘિકારીશ્રી (વિ.જા.)/ જીલ્લા મેનેજરશ્રી, વિજાક સંલગ્ન નિગમોની ગૃ૫ જીલ્લા કચેરીએ જમા કરાવવાનું રહેશે.
  • ૧૮. ઉકત યોજના અંતર્ગત વ્યાજ/સહાય અંગેનુ ન્યાયક્ષેત્ર ગાંઘીનગર રહેશે.
 
  • બેન્ક મારફતે લીઘેલ લોન ઉ૫ર વ્યાજ સહાય યોજના

  • ભારતમાં અથવા વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે બેન્ક મારફતે લીઘેલ લોન ૫ર વ્યાજ સહાય મેળવવા માટેની સુચનાઓ અને
  • સ્વરોજગાર માટે બેન્ક મારફતે લીઘેલ લોન ૫ર વ્યાજ સહાય મેળવવા માટેની સુચનાઓ અને શરતો
  • ૫રીવહન માટે બેન્ક મારફતે લીઘેલ લોન ૫ર વ્યાજ સહાય મેળવવા માટેની સુચનાઓ અને શરતો
Bureau of Indian Standards
ગુજરાત સરકાર
મુખ્ય ચૂંટણી અધિકારી
ડીજીટલ લોકર
ભારત સરકાર
Gujarat Portal
ઈ-સમાજકલ્યાણ
Digital India
PM Cares

અમારા વિશે

પ્રસ્તાવના
ઉદ્દેશો
વહીવટી માળખું

યોજનાઓ

આર્થિક ઉત્કર્ષ
શૈક્ષણિક

લાભાર્થીઓ

ડાઉનલોડ

જાહેર માહિતી અધિકારી

ઉપયોગી લિન્કસ્

ફોર્મ
માહિતી મેળવવાના અધિકાર
પ્રશ્નોત્તર
ફિડબેક
સાઈટમેપ

સંપર્ક

ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ, મેનેજીંગ ડિરેક્ટર, બીજો માળ, બ્લોક નંબર : ૧૧, ડૉ જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર-૩૮ર૦૧૦.

ફોન

+૯૧ ૭૯ ૨૩૨૫૭૫૫૯., ૫૭૫૬૧, ૫૭૫૫૭, ૫૭૫૫૮, ૫૭૫૬૦, ૫૭૫૫૬

Go top
©2021 ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ, ગુજરાત સરકાર
ગોપનીયતા નીતિ Hyperlinking Policy Copyright Policy Terms & Conditions ડિસ્ક્લેમર સાઈટમેપ Web Information Manager

મુલાકાતીઓ

477935

છેલ્લે થયેલ સુધારો

27 જુલાઈ 2026

Accessibility options by UX4G

 
Created by logo