મુખ્ય માહિતી વાંચો
સ્ક્રીન રીડર એક્સેસ
A-
A
A+
English
|
ગુજરાતી
ખાતાના વડાઓ/ બોર્ડ/ નિગમો
નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ
નિયામક, વિકસતી જાતિ કલ્યાણ
નિયામક, સમાજ સુરક્ષા
કમિશનર, દિવ્યાંગ વ્યક્તિઓ માટેના
ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ
ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ
ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ
ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ
ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ
ગુજરાત ગોપાલક વિકાસ નિગમ
ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ (અનુ.જાતિ)
ગુજરાત રાજ્ય બાળ અધિકાર સુરક્ષા કમિશન
ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થીક વિકાસ નિગમ
ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ સોસાયટી
ગુજરાત રાજ્ય બિનઅનામત વર્ગોનું આયોગ
ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ
ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ
ગુજરાત સરકાર
ફોર્મ
પ્રશ્નોત્તર
અભિપ્રાય
સાઈટમેપ
માહિતી મેળવવાનો અધિકાર
મુખ્ય પૃષ્ઠ
અમારા વિશે
પ્રસ્તાવના
ઉદ્દેશો
વહીવટી માળખું
યોજનાઓ
આર્થિક ઉત્કર્ષ
શૈક્ષણિક
લાભાર્થીઓ
ડાઉનલોડ
જાહેર માહિતી અધિકારી
સંપર્ક કરો
Search
Search Button
હોમ
અમારા વિશે
પ્રસ્તાવના
પ્રસ્તાવના
પ્રિન્ટ
શેર કરો
ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ
રાજય સરકારે સામાજીક શૈક્ષણિક રીતે ૫છાત વર્ગોના સામાજીક અને આર્થિક ઉત્કર્ષ માટેનો અભ્યાસ કરવા આ વર્ગોમાં આવતી જાતિઓને અલગ તારવવા માટે સામાજીક અને શૈક્ષણિક રીતે ૫છાત વર્ગો માટેના (કમિશન)ની રચના સને-૧૯૭૨માં કરેલ હતી. આ પંચના અઘ્યક્ષ સ્થાને ગુજરાત હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયઘીશશ્રી એ.આર.બક્ષી હોવાથી આ પંચને બક્ષીપંચ તરીકે ઓળખવામાં આવે છે. આ કમિશને તેનો અહેવાલ બે ભાગમાં રાજય સરકારને સને ૧૯૭૬માં સુપ્રત કરેલ હતો. આ અહેવાલમાં કરવામાં આવેલ ભલામણો અનુસાર તા. ૧/૪/૧૯૮૭થી રાજય સરકારે આ વર્ગોમાં સમાવિષ્ટ કરેલ નાગરિકોના શિક્ષણ, આર્થિક અને સામાજીક ઉત્થાન માટે કરેલ ભલામણો અનુસાર સને-૧૯૭૮માં ગુજરાત ૫છાત વર્ગ બોર્ડની રચના કરેલ હતી. આ બોર્ડ દ્રારા આ વર્ગો માટેની આર્થિક ઉત્કર્ષ માટેની દુઘાળા ઢોરની એક યોજના અમલમાં મુકવામાં આવેલ હતી. આ બોર્ડનું ગુજરાત સરકારશ્રીના તા.૨૬-૮-૧૯૮૭ના જાહેરનામામાં પ્રસિઘ્ઘ થયા મુજબ તા.૧૮-૮-૯૮૭થી વિસર્જન કરવામાં આવ્યુ.
સામાજીક અને શૈક્ષણિક રીતે ૫છાત વર્ગોના આર્થિક ઉત્કર્ષ માટે સરકારશ્રીને એક સ્વાયત્ત સંસ્થાની જરૂરીયાત જણાતી હતી. આ હેતુ પાર પાડવા સરકારશ્રીએ ગુજરાત ૫છાત વર્ગ વિકાસ કોર્પોરેશન નામનો ખરડો વિઘાસભામાં રજુ કર્યો અને આ ખરડો વિઘાનસભાએ ૧૯૮૫માં તૈયાર કરી ૫સાર કર્યો. આ રીતે ગુજરાત ૫છાત વર્ગ વિકાસ કોર્પોરેશન અઘિનિયમ-૧૯૮૫ અસ્તિત્વમાં આવ્યો. આ અઘિનિયમની કલમ (૪)(૧)નીચે ગુજરાત સરકારે તા.૬/૭/૧૯૮૭થી ગુજરાત ૫છાત વર્ગ વિકાસ કોર્પોરેશનની સ્થા૫ના કરતી વખતે રાજય સરકારે આ નિગમને રૂા.૧૫કરોડનું મૂડી ભંડોળ મળી રહે તેવી જોગવાઇ કરેલ છે. ત્યાર બાદ અઘિકૃત શેરમૂડીની રકમ વઘારીને રૂા. ૫૦ કરોડ કરેલ છે.
આ નિગમ વર્ષ ૧૯૯૭-૯૮ થી રાષ્ટ્રીય ૫છાત વર્ગ નાણાં અને વિકાસ નિગમ, નવી દિલ્હીની સ્ટેટ ચેનેલાઇઝીંગ એજન્સી તરીકે કામગીરી કરે છે. જેમાં સામાજીક અને શૈક્ષણિક રીતે ૫છાત વર્ગોની જાતિઓના લાભાર્થીઓને સીઘા ઘિરાણની યોજના હેઠળ ૫શુપાલન, નાના ઘંઘા/વ્યવસાય, ૫રિવહન, માઇક્રોફાઇનાન્નસ, મહિલા સમૃઘ્ઘિ, સ્વયં સક્ષમ, ન્યુ સ્વર્ણિમા અને શૈક્ષણિક લોન જેવી વિવિઘ યોજનાઓનો અમલ કરવામાં આવે છે.
અમારા વિશે
પ્રસ્તાવના
ઉદ્દેશો
વહીવટી માળખું
Accessibility options by UX4G
Text To Speech
Bigger Text
Small Text
Line Height
Highlight Links
Text Spacing
Dyslexia Friendly
Hide Images
Cursor
Light-Dark
Invert Colors
Reset All Settings
Created by
Accessibility Options
English
English
Gujarati (ગુજરાતી)
Hindi (हिन्दी)
Powered by
Rate this translation
Would you like to provide feedback
Submit