- બેચર સ્વામી અતિપછાત જાતિ વિકાસ બોર્ડને સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, ગાંધીનગરના તા.૨૧/૦૯/૧૨ના ઠરાવથી ગુજરાત અનુસૂચિત જાતિ અતિપછાત વિકાસ નિગમમાં કાર્યરત કરવાનું ઠરાવેલ છે
- સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, ગાંધીનગરના તા.૩૧/૮/૧૩ના ઠરાવથી સચિવશ્રીની જગ્યાને અપગ્રેડ કરી મેનેજીંગ ડીરેકટરશ્રીની જગ્યામાં ફેરવવામાં આવેલ છે.
- સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, ગાંધીનગરના તા.૩૧/૮/૧૩ની અધિસૂચના ક્રમાંકઃ અપબ/૧૩૧૨/૬૩૮૯૨૧/જ થી મેનેજીંગ ડીરેકટરશ્રીની જગ્યા ભરવામાં આવેલ છે.
- સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, ગાંધીનગરના તા.૨/૯/૧૩ના ઠરાવ ક્રમાંકઃઅપબ/૧૩૧૨/૬૩૮૯૨૧/જ થી નિગમમાં કંપની સેક્રેટરીની સેવા લેવા માટેની મંજુરી આપવામાં આવેલ છે.
|