| ક્રમ |
સંસ્થાનુ નામ અને સરનામુ |
સ્વૈછિક/ સરકારી સંસ્થા |
કોન્ટેક્ટ નંબર |
| (૧) અપંગ શાખા |
| ૧ |
સ્મૃતિ મંદબુભ્ઘીના બાળકોની નિવાસી અને શાળા સરગાસણ, જી-ગાંઘીનગર |
સ્વૈછિક |
૯૪૨૭૬૦૯૪૧૮ |
| ૨ |
રચનાત્મક અભિગમ ટ્રસ્ટ સંચાલિત માનસિક સ્વાસ્થય કેન્દ્ર, ૪૦૫/૨, સેક્ટર-૧૩, ગાંધીનગર |
સ્વૈછિક |
નં-૨૩૨૪૦૩૬૧ |
| ૩ |
શારદ ટ્રસ્ટ સંચાલિત સ્મુતી વિકાસ શાળા, મુ. સરગાસણ, પો.પ્રાતિયા, જી.ગાંધીનગર |
સ્વૈછિક |
૦૭૯-૨૩૨૨૯૪૧૮ |
| ૪ |
મેનાબા ચેરીટેબલ ટ્રસ્ટ, અમદાવાદ સંચાલિત મંથન માનસિક ક્ષતીવાળા બાળકોની નિવાસી શાળા, હાજીપુર, તા. કલોલ, જી.ગાંધીનગર. |
સ્વૈછિક |
૦૨૭૬૪-૨૮૫૫૧૨ |
| ૫ |
મહીલા જાગૃતિ અભિયાન પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ બહેરા મુગા શાળા, તાલુકા પંચાયત કચેરી સામે, દહેગામ, જિ.ગાંધીનગર |
સ્વૈછિક |
૦૨૭૧૬-૨૩૩૦૭૦ |
| ૬ |
સર્વિસ એસો ફોર ધી બ્લાઇન્ડ સંચાલિત અંધ શાળા, બ્લોક નં.૬૦૯, પ્રથમ માળ, પ્રથમ માળે સેક્ટર-૧૬, ગાંધીનગર. |
સ્વૈછિક |
૨૩૨૩૮૬૧૧
૯૪૨૪૦૩૦૨૯ |
| ૭ |
સદવિચાર પરિવાર વિકાલાંગ પુનઃવાસ કેન્દ્ર સંચાલિત પ્રાથમિક શાળા ઉવારસદ, તા.જી.ગાંધીનગર |
સ્વૈછિક |
૦૭૯-૨૩૨૮૬૨૧૦ |
| ૮ |
ભારતીય સેવા સમાજ સંચાલિત વિકલાંગ કન્યા નિવાસી શાળા અને છાત્રાલય મોટેરા, તા. જી. ગાંધીનગર |
સ્વૈછિક |
૦૭૯-૨૭૫૦૬૬૭૧ |
| ૯ |
સમપર્ણ મુક બધિર શિશુ વિધામંદિર બ્લોક નં. ૧૧૧/ ચ ટાઇપ સે. ૨૮ ગાંધીનગર |
સ્વૈછિક |
૦૭૯-૨૩૨૧૧૩૩૨ |
| (૨) બાળ લગ્ન ભિક્ષા વૃત્તિ નાબૂદી શાખા |
| ૧૦ |
મહિલા જાગૃતિ અભિયાન પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટ, દહેગામ, ગાંધીનગર |
સ્વૈછિક |
૦૭૯-૨૩૩૦૭૦ |
| (૩) ચાઇલ્ડ પ્રોટેક્શન ડિવિઝન |
| ૧૧ |
ચિલ્ડ્રનહોમ, ગાંધીનગર પ્લોટ નં. ૩૫૧/ડી, ઇન્કવાયરી ઓફિસની સામે, સેક્ટર ૧૩, ગાંધીનગર |
સરકારી |
૦૭૯-૨૩૨૪૩૩૫૧ |
| ૧૨ |
ચિલ્ડૃનહોમ ફોર બોય્ઝ, (ખાસ પ્રકારના બાળકો માટે) (HIV AIDS) સેક્ટર ૧૯, સરકારીદવાખાના, સુવિધા કચેરી સામે, ગાંધીનગર |
સ્વૈછિક |
|
| ૧૩ |
ચાઇલ્ડા હેવન ઇન્ટરનેશનલ સેકટર- ૭ એ, પ્લો ટ નં. ૨૪૪ડી.જી.પી. ખંડવાવાળાનો બંગલો, ગાંધીનગર |
સ્વૈછિક |
|
| ૧૪ |
"શારદા" મંદબુધ્ધિિના બાળકોની નિવાસી શાળા, ઠે. મોટા ચિલોડા પાસે, પાલજ પાટીયામુ. પો. પ્રાંતિયા જી. ગાંધીનગર |
સ્વૈછિક |
૦૭૯-૨૫૫૦૦૩૦૯ |
| ૧૫ |
શ્રીમતી મધુબેન પટેલ, મહિલા અધિક્ષિકા મહિલા ભિક્ષુક ગૃહ , મુ. ડભોડા-૩૮૨૩૫૫ |
સરકારી |
|
| (૪) વૃધ્ધ પેન્શન શાખા |
| ૧૬ |
કર્મફાલ્ય ટ્રસ્ટ સંચાલિત વૃધ્ધાશ્રમ, ૪૨૧/૨, ચ-૧, ટાઇપ, સેકટર-૧૬, ગાંધીનગર |
સ્વૈછિક |
૨૩૨૪૧૮૪૫
૯૨૨૮૧૧૮૨૨૧ |
| (૫) બાળ ગૃહ |
| ૧૭ |
સરકારી બાળ ગૃહ, યુનિયન બેન્ક ઓફ ઇન્ડડિયાની બાજુમાં આલ્ફા હોટેલની પાછ્ળ, મુખ્ય સેક્ટર-૧૭ના માર્કેટ પાછળ, સેક્ટર ૧૭ પોસ્ટ ઓફિસની સામે, ગાંધીનગર |
સરકારી |
-
૯૨૨૮૧૧૮૨૨૧ |
|