ક્રમ |
સંસ્થાનુ નામ અને સરનામુ |
સ્વૈછિક/ સરકારી સંસ્થા |
કોન્ટેક્ટ નંબર |
(૧) અપંગ શાખા |
૧ |
અસ્મીતા વિકાસ ટ્રસ્ટ સંચમલિત માનસિક ક્ષતિવાળા બાળકોનીશાળા, ત્રાલસા, તા.જી. ભરૂચ |
સ્વૈછિક |
૦૨૬૪૨-૨૯૦૩૦૧ |
(૨) બાળ લગ્ન ભિક્ષા વૃત્તિ નાબૂદી શાખા |
૨ |
જિલ્લા બાળ સંરક્ષણ મંડળ રીમાન્ડ હોમ, (ઓબ્ઝર્વેશન હોમ) ભરુચ |
સ્વૈછિક |
૦૨૬૪૨-૨૫૯૦૫૪ |
(૩) ચાઇલ્ડ પ્રોટેક્શન ડિવિઝન |
૩ |
ચિલ્ડ્રનહોમફોર બોયઝ, કુકરવાડા રોડ, વેજલપુર, જંબુસર રોડ, ભરૂચ |
સરકારી |
૦૨૬૪૨-૨૨૩૬૬૯ |
૪ |
ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, નન્દેરવાર રોડની પાસે, રેલ્વે સ્ટેશનની નજીક, ભરૂચ |
સરકારી |
૦૨૬૪૨-૨૬૦૯૬૨ |
૫ |
સ્ટેટહોમ ફોર વુમન, રેલ્વે સ્ટેશન રોડ, ભરૂચ |
સરકારી |
૦૨૬૪૨-૨૬૦૯૬૨ |
૬ |
સુપ્રિન્ટે્ન્ડન્ટ, ઓબ્ઝર્વેશન હોમ, ભરુચ, કાળી તલાવડી, સીવીલ લાઇન્સિ, આર.ટી.ઓ. ઓફિસની બાજુ઼માં, ભરુચ-૩૯ર૦૦૧ |
સ્વૈછિક |
૦૨૬૪૨-૨૨૩૦૫૪ |
૭ |
સુપ્રિન્ટે્ન્ડન્ટ, ઓબ્ઝસર્વેશન હોમ, જંબુસર, જી઼વનબાગ સામે, કાલીમાતા મંદિર રોડ, જંબુસર, જિ઼. ભરુચ |
સ્વૈછિક |
૦૨૬૪૪-૨૨૦૧૮૩ |
(૪) વૃધ્ધ પેન્શન શાખા |
૮ |
અસ્મિતા વિકાસ કેન્દ્ર, નવીપુરા, દયાદરા રોડ, મુ.ત્રાલસા, જિ. ભરૂચ |
સ્વૈછિક |
૦૨૬૪૨/૨૯૦૩૦૧ |
|