ક્રમ | કક્ષા | શિષ્યવૃત્તિનો દર |
૧ | ધોરણ ૧ થી ૫ સુધીના | રૂ.૫૦૦/-(માસિક રૂ.૫૦ લેખે દસ માસ માટે) સ્કુલ યુનિફોર્મના ખર્ચપેટે રૂ.૧૫૦૦/- વાર્ષિક ઉચ્ચક લેખે |
૨ | ધોરણ ૬ થી ૧૦ સુધીના | રૂ.૧૦૦૦/- (માસિક રૂ.૧૦૦ લેખે દસ માસ માટે) સ્કુલ યુનિફોર્મના ખર્ચપેટે રૂ.૧૫૦૦/- વાર્ષિક ઉચ્ચક લેખે |
૩ | હાયર સેંકડરી ધોરણ-૧૧ અને ૧૨ ડે સ્કોલર માટે | રૂા.૪,૦૦૦/- (ફી અને પુસ્તકો માટે માસિક રૂા. ૪૦૦/- પ્રમાણે દશ માસ માટે) |
હોસ્ટેલર માટે | રૂા.૧૦,૦૦૦/- (ફી અને પુસ્તકો માટે માસિક રૂા. ૪૦૦/- પ્રમાણે દશ માસ માટે તથા માસિક રૂ.૬૦૦/- ભોજન તથા હોસ્ટેલ ચાર્જીસ ) |
૪ | બી.એ./બી.કોમ./બીએસી અને સમકક્ષ ડીગ્રી અભ્યાસ ક્રમ માટે ડે સ્કોલર માટે | રૂા.૬,૦૦૦/- (ફી અને પુસ્તકો માટે માસિક રૂા. ૬૦૦/- પ્રમાણે દસ માસ માટે) |
હોસ્ટેલર માટે | રૂા.૧૨,૦૦૦/- (ફી અને પુસ્તકો માટે માસિક રૂા. ૬૦૦/- પ્રમાણે દશ માસ માટે તથા માસિક રૂ.૬૦૦/- ભોજન તથા હોસ્ટેલ ચાર્જીસ ) |
૫ | તબીબી અને આયુર્વેદિક તથા હોમીયોપેથીક અભ્યાસક્રમમાં ડીગ્રી કોર્સ જેવા કે બી.ઇ., બી.ટેક, એલ.એલ.બી.,એમબીએ તથા સમકક્ષ અભ્યાસક્રમ તેમજ ડીપ્લોમાં અભ્યાસક્રમના ડે સ્કોલર માટે | રૂા.૧૦,૦૦૦/- (ફી અને પુસ્તકો માટે માસિક રૂા. ૧,૦૦૦/- પ્રમાણે દસ માસ માટે) |
હોસ્ટેલર માટે | રૂા.૧૬,૦૦૦/- (ફી અને પુસ્તકો માટે માસિક રૂા. ૧,૦૦૦/- પ્રમાણે દસ માસ માટે તથા માસિક રૂ.૬૦૦/- ભોજન તથા હોસ્ટેલ ચાર્જીસ ) |
૬ | અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમ જેવા કે એમએસસી/ એમ.ફીલ/ એલએલએમ/ એમએડ/ એમ.બી.એ. વગેરે. ડે સ્કોલર માટે | રૂા.૧૦,૦૦૦/- (ફી અને પુસ્તકો માટે માસિક રૂા. ૧,૦૦૦/- પ્રમાણે દસ માસ માટે) |
હોસ્ટેલર માટે | રૂા.પુસ્તકો માટે માસિક રૂા. ૧,૦૦૦/- પ્રમાણે દસ માસ માટે તથા માસિક રૂ.૬૦૦/- ભોજન તથા હોસ્ટેલ ચાર્જીસ ) |