કાયદા સાથે સંઘર્ષવાળા બાળકોને ઓબ્ઝર્વેશનહોમ ખાતે જુવેનાઇલ જસ્ટીસ બોર્ડના આદેશથી ૧૮ વર્ષની ઉંમર સુધી પ્રવેશ આપવામાં આવે છે.હાલ રાજ્યમાં મહેસાણા,રાજકોટ ખાતે સરકારી અને અમદાવાદ, સુરત ખાતે બીન સરકારી (ગ્રાન્ટ ઇન એઇડ )છોકરાઓ માટે તેમજ સરકારી ઓબ્ઝર્વેશન હોમ વડોદરા ખાતે છોકરીઓ માટે કાર્યરત છે ( ઓબ્ઝર્વેશન હોમ યાદી જોવા માટે અહિયા ક્લિક કરો. ) |