કાયદાના સંઘર્ષમાં આવેલ ૧૬ થી ૧૮ વર્ષના અતિગંભિર ગુનામાં સંકળાયેલ હોય તેમજ નામ.કોર્ટદ્વારા સજા જાહેર કરેલ બાળકોને ૨૧વર્ષસુધી પ્લેસ ઓફ સેફ્ટીમાં જુવેનાઇલ જસ્ટીસ બોર્ડના આદેશ થીરાખવામાં આવે છે. મહેસાણા અને રાજકોટ ખાતે છોકરાઓ માટે અને વડોદરા ખાતે છોકરીઓ માટે સરકારી પ્લેસ ઓફ સેફ્ટી કાર્યરત છે. ( પ્લેસ ઓફ સેફ્ટી યાદી જોવા માટે અહિયા ક્લિક કરો. ) |