| 
| ક્રમ | સંસ્થાનુ નામ અને સરનામુ | સ્વૈછિક/ સરકારી સંસ્થા | કોન્ટેક્ટ નંબર |  
| (૧) અપંગ શાખા |  
| ૧ | અસ્મીતા વિકાસ ટ્રસ્ટ સંચમલિત    માનસિક ક્ષતિવાળા બાળકોનીશાળા, ત્રાલસા, તા.જી. ભરૂચ | સ્વૈછિક | ૦૨૬૪૨-૨૯૦૩૦૧ |  
| (૨)    બાળ લગ્ન ભિક્ષા વૃત્તિ નાબૂદી શાખા |  
| ૨ | જિલ્લા બાળ સંરક્ષણ    મંડળ રીમાન્ડ હોમ, (ઓબ્ઝર્વેશન હોમ) ભરુચ | સ્વૈછિક | ૦૨૬૪૨-૨૫૯૦૫૪ |  
| (૩)    ચાઇલ્ડ પ્રોટેક્શન ડિવિઝન |  
| ૩ | ચિલ્ડ્રનહોમફોર બોયઝ, કુકરવાડા    રોડ, વેજલપુર, જંબુસર રોડ, ભરૂચ | સરકારી | ૦૨૬૪૨-૨૨૩૬૬૯ |  
| ૪ | ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, નન્દેરવાર    રોડની પાસે, રેલ્વે સ્ટેશનની નજીક, ભરૂચ | સરકારી | ૦૨૬૪૨-૨૬૦૯૬૨ |  
| ૫ | સ્ટેટહોમ ફોર વુમન, રેલ્વે    સ્ટેશન રોડ, ભરૂચ | સરકારી | ૦૨૬૪૨-૨૬૦૯૬૨ |  
| ૬ | સુપ્રિન્ટે્ન્ડન્ટ, ઓબ્ઝર્વેશન    હોમ, ભરુચ, કાળી તલાવડી, સીવીલ લાઇન્સિ, આર.ટી.ઓ. ઓફિસની બાજુ઼માં, ભરુચ-૩૯ર૦૦૧ | સ્વૈછિક | ૦૨૬૪૨-૨૨૩૦૫૪ |  
| ૭ | સુપ્રિન્ટે્ન્ડન્ટ, ઓબ્ઝસર્વેશન    હોમ, જંબુસર, જી઼વનબાગ સામે, કાલીમાતા મંદિર રોડ, જંબુસર, જિ઼. ભરુચ | સ્વૈછિક | ૦૨૬૪૪-૨૨૦૧૮૩ |  
| (૪)    વૃધ્ધ પેન્શન શાખા |  
| ૮ | અસ્મિતા વિકાસ કેન્દ્ર, નવીપુરા, દયાદરા રોડ, મુ.ત્રાલસા, જિ. ભરૂચ | સ્વૈછિક | ૦૨૬૪૨/૨૯૦૩૦૧ |  |