- આ શાખાની પ્રવૃત્તિઓ નીચે મુજબ છેઃ
- હિસાબી અને રોકડને લગતી તમામ બાબતો.
- પ્રાપ્તિ અને ચૂકવણી સંબંધી તમામ બાબતો.
- અંદાજપત્ર અનુદાન સંબંધિત બાબતો જેવી કે ફાળવણી, ખર્ચનું મેળવણું
- ખાતાને લગતા તમામ પ્રકારના બીલોના ચુકવણા અંગેની બાબતો
- લોન વસૂલાત.
- જાહેર હિસાબ સમિતિ અને પંચાયતી રાજ સમિતિ સંબંધી તમામ બાબતો.
- ખાતાના વર્ગ -૧,૨ ના તમામ અધિકારીના પેન્શન કેસો તથા વડી કચેરીના વર્ગ-૩,૪ના કર્મચારીઓના પેન્શન કેસો તૈયાર કરવા તથા જિલ્લાના પેન્શન કેસ ફોલોઅપ કરવા.
- એકાઉન્ટ જનરલની કચેરીના ઓડીટ ફકરાની બાબતો.
|