- માન. મંત્રીશ્રી, સામાજિક ન્યાય અને અધિકારીતા સાથેની સમીક્ષા બેઠકોની કામગીરી.
- જિલ્લા પછાતવર્ગ કલ્યાણ અધિકારીઓની પ્રવાસ ડાયરી મંજૂર કરવાની કામગીરી.
- ખાતાના વડાની બેઠક ને લગતી કામગીરી
- માહિતી અધિકાર અધિનિયમ, ૨૦૦૫ ને લગતી કામગીરી.
- રાષ્ટ્રીય અનુ. જાતિ આયોગને લગતી કામગીરી.
- સંકલનની કામગીરી.
- વિધાનસભાને લગતી આનુષંગિક કામગીરી
- અન્ય રાજયોની અનુસૂચિત જાતિ કલ્યાણ સમિતિ,અન્ય રાજયોની અનુસૂચિત જાતિ આયોગને લગતી કામગીરી
- વ્યવસાયલક્ષી તાલીમની કામગીરી
- નિર્મળ ગુજરાતને લગતી તમામ કામગીરી
- સ્માર્ટ ગોલને લગતી કામગીરી
|