- આ શાખાની પ્રવૃત્તિઓ નીચે મુજબ છેઃ
- આયોજનને લગતી બધી બાબતો એટલે કે વાર્ષિક આયોજન, નવી બાબતો અને યોજનાઓમાં સુધારા-વધારા.
- અનુસૂચિત જાતિ પેટા યોજનાની વિભાગીય કક્ષાની કામગીરી.
- જુદા જુદા સમારંભો માટે મહાનુભાવોનાં ભાષણ તૈયાર કરવાં.
- કેન્દ્ર પુરસ્કૃત કાર્યક્રમનું દેખરેખ - નિયંત્રણ - આયોજન અને આયોજન બહારની યોજનાઓ.
- ખાતાની યોજનાઓ અંગેના પ્રચાર સાહિત્યનું પ્રકાશન કરવું
|