મુખ્ય માહિતી વાંચોમુખ્ય માહિતી વાંચો
સ્ક્રીન રીડર એક્સેસસ્ક્રીન રીડર એક્સેસ
Select Blue Color Theme
Select Black Color Theme
No Style
A-AA+
English
|
ગુજરાતી
  • નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ
  • નિયામક, વિકસતી જાતિ કલ્યાણ
  • નિયામક, સમાજ સુરક્ષા
  • કમિશનર, દિવ્યાંગ વ્યક્તિઓ માટેના
  • ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ
  • ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ
  • ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ
  • ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ
  • ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ
  • ગુજરાત ગોપાલક વિકાસ નિગમ
  • ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ (અનુ.જાતિ)
  • ગુજરાત રાજ્ય બાળ અધિકાર સુરક્ષા કમિશન
  • ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થીક વિકાસ નિગમ
  • ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ સોસાયટી
  • ગુજરાત રાજ્ય બિનઅનામત વર્ગોનું આયોગ
  • ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ
Home
નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્યાણ
ગુજરાત સરકાર
ફોર્મપ્રશ્નોત્તર અભિપ્રાય સાઈટમેપ માહિતી મેળવવાનો અધિકારકેન્દ્રીય પુરસ્કૃત યોજનાઓલાભાર્થી
  • મુખ્‍ય પૃષ્ઠ
  • અમારા વિશે
    • પ્રસ્તાવના
    • પ્રવૃતિઓ
    • વહીવટી માળખું
    • ઠરાવો
    • પ્રકાશનો
  • યોજનાઓ
    • શૈક્ષણિક
    • આર્થિક ઉત્કર્ષ
    • આરોગ્ય, આવાસ નિર્માણ અને અન્ય
    • ખાસ પ્‍લાન યોજના
  • NTDNT ની યોજનાઓ
  • શાળાઓ અને આશ્રમ શાળાઓ
    • અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા
    • આદર્શ નિવાસી શાળાઓ
  • છાત્રાલયો
    • ગ્રાન્ટ-ઇન-એ ઇડ છાત્રાલયો
    • સરકારી છાત્રાલયો
  • સંપર્ક
  • હોમ
  • NTDNT ની યોજનાઓ
  • ન્યુ સ્‍વર્ણિમ યોજના (ફક્ત મહિલાઓ માટે)

ન્યુ સ્‍વર્ણિમ યોજના (ફક્ત મહિલાઓ માટે)

  • પ્રિન્ટ
  • શેર કરો

હેતુ

  • ગરીબી રેખા હેઠળ જીવન ગુજારતી વિચરતી અને વિમુક્ત જાતિઓની મહિલાઓ માટે સ્‍વમાનભેર સ્‍વરોજગારી મેળવી આર્થિક ઉત્‍કર્ષ સાધવા અંગેની ખાસ નવી યોજના.
  • આ યોજના હેઠળ મહિલા લાભાર્થી પોતાની પસંદગી મુજબનો ધંધો/વ્‍યવસાય કરી શકશે

લોન મેળવવાની પાત્રતા

  • અરજદાર વિચરતી કે વિમુક્ત જાતિના મહિલા હોવા જોઇએ.
  • તા.૧/૪/૨૦૧૮ થી આવકની પાત્રતામાં કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા ₹. ૩ લાખ સુધીની રહેશે, જેમાં ₹. ૧.૫૦ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબો માટે ધિરાણની કૂલ રકમના ઓછામાં ઓછા ૫૦ ટકા રકમ ફાળવવામાં આવશે.
  • અરજદારની ઉમર અરજીની તારીખે ઓછામાં ઓછી ર૧ વર્ષ અને, ૫૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ.
  • અરજદારને તાંત્રિક અને કુશળતા ધરાવતાં ધંધા/વ્‍યવસાયના કિસ્‍સામાં અનુભવ હોવો જરૂરી છે.
  • અરજદારે લોન મેળવવા માટે યોગ્‍ય જામીન આપવાના રહેશે

યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓ

  • લોનની મહત્તમ મર્યાદા ₹.૧,૦૦,૦૦૦/- સુધીની છે.
  • વ્‍યાજનો દર વાર્ષિક ૫% રહેશે.
  • આ યોજના હેઠળ ધંધા/ વ્‍યવસાયની રકમની ૧૦૦ % લોન આપવામાં આવે છે.
  • લોનની રકમમાં ૯૫% રાષ્ટ્રીય નિગમ, ૫% રાજ્ય સરકારનો ફાળો અને લાભાર્થી ફાળો શુન્ય રહેશે.
  • આ લોનની રકમ વ્‍યાજ સહિત ૬૦ સરખા માસિક હપ્‍તામાં ભરપાઇ કરવાની રહેશે.

 

વિગત ઓનલાઈન
આ યોજનામાં ઓનલાઈન અરજી કરવા માટે અહીં ક્લિક કરો. Online Loan Application
  • NTDNT ની યોજનાઓ

  • મુદ્દતી ટર્મ લોન
  • મહિલા સમૃધ્ધી યોજના / ન્યુ સ્વર્ણીમ યોજના (મહિલાઓ માટે)
  • માઈક્રોફાયનાન્સ યોજના (લધુ ધિરાણ યોજના)
  • ન્યુ આકાંક્ષા યોજના (શૈક્ષણિક લોન)
  • વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમની લાભાર્થીઓની યાદી
  • ન્યુ સ્‍વર્ણિમ યોજના (ફક્ત મહિલાઓ માટે)
વાયબ્રન્ટ ગુજરાત
ડિજિટલ ગુજરાત

NSAP

Gujarat Portal
ગુજરાત સરકાર
મુખ્ય ચૂંટણી અધિકારી
ડીજીટલ લોકર
ભારત સરકાર
ઈ-સમાજકલ્યાણ
Digital India
PM Cares

અમારા વિશે

પ્રસ્તાવના
પ્રવૃતિઓ
વહીવટી માળખું
ઠરાવો
પ્રકાશનો

યોજનાઓ

શૈક્ષણિક
આર્થિક ઉત્કર્ષ
આરોગ્ય, આવાસ નિર્માણ અને અન્ય
ખાસ પ્‍લાન યોજના

છાત્રાલયો

ગ્રાન્ટ-ઇન-એ ઇડ છાત્રાલયો
સરકારી છાત્રાલયો

NTDNT ની યોજનાઓ

ખર્ચ પત્રક

સંપર્ક

નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્યાણ બ્લોક નંબર-૪, ૩ જો માળ, ડૉ જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર, ગુજરાત (ઇન્ડિયા)

ફોન

+૯૧ ૭૯ ૨૩૨૫૩૨૪૫

top
©2021 નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્યાણ, ગુજરાત સરકાર
ગોપનીયતા નીતિસાઈટમેપHyperlinking Policy([ciplresval:Hyperlinking Policy])Copyright Policy([ciplresval:Copyright Policy])Terms & Conditions([ciplresval:Terms & Conditions])ડિસ્ક્લેમરWeb Information Manager

મુલાકાતીઓ

2315512

છેલ્લે થયેલ સુધારો

29 નવે 2025

Accessibility options by UX4G

 
Created by logo