Top
(અ) – મુદ્દતી ટર્મ લોન
પાત્રતાના માપદંડો અને સહાયનું ધોરણ
  • વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માટે રૂ.૩,૦૦,૦૦૦/-
  • નાના ઉધોગ ધંધા/વ્યવસાય માટે મહત્તમ લોનની રકમ રૂ. ૨.૦૦ લાખ વાર્ષિક વ્યાજ દર ૬ %
  • રૂ.૧,૫૦,૦૦૦/- સુધીની વાર્ષિક આવક ધરાવતા તેમજ બી.પી.એલ., વિધવા, ત્યકતા અને શિક્ષિત બેરોજગારોને અગ્રતા આપવામાં આવશે
  • વયમર્યાદા ૨૧ વર્ષથી ૫૦ વર્ષ હોવી જોઇએ
  • પરિવહન સેવા માટે લાઈસન્સ અને ડ્રાઈવિંગનો અનુભવ જરૂરી.
નાંણાકીય જોગવાઇ
(રૂ. લાખમાં)
ક્ર્મ વિચરતી-વિમુકત જાતિ વર્ષ ફાળવેલ ગ્રાન્ટ થયેલ ખર્ચ
૨૦૧૬-૧૭ ૯૮.૪૩ ૯૮.૪૩
૨૦૧૭-૧૮ ૭૨.૯૧ ૭૨.૯૧
સિધ્ધિ
ક્ર્મ વિચરતી-વિમુકત જાતિ વર્ષ સિધ્ધિ
૨૦૧૬-૧૭ ૪૯
૨૦૧૭-૧૮ ૫૬